Home Archive by category અમરેલી (Page 833)

અમરેલી

અમરેલી
સિહોર. શ્રી દાનેવ આશ્રમ સણોસરામાં યોજાયેલ ધર્મસભામાં દ્વારકા શારદાપીઠ શંકરાચાર્ય શ્રી સદાનંદ સરસ્વતીજી મહારાજે શાસ્ત્રીય વિધાન સિવાયના નકલી ધર્મના સંપ્રદાયથી સાવધાન રહેવા ટકોર કરી ગુરુ મહિમા વર્ણવ્યો. અહી મહંત શ્રી નીરૂબાપુના સંકલ્પ માટે સન્માન અભિવાદન થયું.દ્વારકા શારદાપીઠ શંકરાચાર્ય શ્રી સદાનંદ સરસ્વતીજી મહારાજે ગુરુ મહિમા અને શાસ્ત્ર સાથે સનાતન ધર્મના મૂળ તત્ત્વનું સરળ Continue Reading
અમરેલી
સાવરકુંડલા શહેરમાં હવે દિવાળી દેખાઈ.. આમ તો આજના ઝડપથી બદલતાં સમયના વહેણમાં ટેકનોલોજી દિનપ્રતિદિન અપગ્રેડ થતી હોય ઘરવખરીની ઘણી ચીજો લોકો બદલતાં હોય છે. વેપારીઓ પણ એક્સચેન્જ જૂનું આપી જાવ અને નવું લઈ જાવના સૂત્ર સાથે દિવાળીના દિવસો દરમિયાન પોતાની અનેક આઈટમ વેચવા માટે સ્પર્ધા કરી રહ્યા હોય છે. એટલે આમ ગણીએ તો દિવાળીના દિવસો […]Continue Reading
અમરેલી
ગુજરાત સરકારીશ્રી દ્વારા ગુજરાતના નાગરીકોને આપવામાં આવતી ઓનલાઇન સેવાઓમાં વધારો કરી, વાહન ચોરી કે મોબાઇલ ચોરી થયા અંગેની ફરીયાદ કરવા પોલીસ સ્ટેશનમાં જવુ ન પડે, અને ઘરે બેઠા ફરીયાદ કરી શકાય તે માટે સીટીઝન પોર્ટલ અથવા સીટીઝન ફર્સ્ટ મોબાઇલ એપ મારફતે ફરીયાદ કરવા e-FIR ની સુવિધાનો પ્રારંભ કરવામાં આવેલ છે. જે અન્વયે પોલીસ મહાનિદેશક અને […]Continue Reading
અમરેલી
સાસદશ્રીએ ઉતિણ થયેલ યુવાઓને શુભેચ્છાઓ સહ અભિનંદન પાઠવ્યાઅમરેલી જીલ્લાના વિવિધ ગામોના રહેવાસીઓ અને અમરેલી જીલ્લા પુસ્તકાલયનો સદઉપયોગ કરી સરકારશ્રીની વિવિધ ભરતીઓમા ઉતિણ થયેલ યુવાઓએ આજ તા. ૦૮ નવેમ્બર ૨૦૨૩ ના રોજ અમરેલી સ્થિત કાયાલય પર સાસદ શ્રી નારણભાઈ કાછડીયા સાથે શુભેચ્છા મુલાકાત લીધેલ હતી તેમજ સાસદશ્રી તરફથી યુવાઓને મળી રહેલ સહકાર અને સહયોગ બદલ તેઓએ […]Continue Reading
અમરેલી
યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ, ગાંધીનગર દ્વારા રાજ્યકક્ષા ઈડરિયો ગઢ આરોહણ અવરોહણ સ્પર્ધા સાબરકાંઠા જિલ્લામાં આગામી ડિસેમ્બર માસના ત્રીજા અઠવાડીયા દરમિયાન યોજાશે. ઈડરિયો ગઢ રાજ્યકક્ષાની આરોહણ અવરોહણ સ્પર્ધામાં ૧૪ થી ૧૮ વર્ષના વયજૂથના યુવક-યુવતીઓ (જુનિયર) વિભાગમાં ભાગ લઇ શકશે.       રાજ્યકક્ષા ઈડરિયો ગઢ આરોહણ અવરોહણ સ્પર્ધામાં ભાગ લેવા Continue Reading
અમરેલી
 સ્વચ્છતા હી સેવા મહા અભિયાન અંતર્ગત જિલ્લામાં ગામે ગામ સ્વચ્છતાલક્ષી પ્રવૃત્તિઓ યોજાઈ રહી છે. સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત આ કડીના ભાગરુપે અમરેલી જિલ્લાના વડિયા ગામે સફાઈ ઝુંબેશ યોજાઈ હતી. આ કાર્યક્રમ તળે વડિયામાં સ્મશાન ઘર, જાહેર રસ્તાઓની સાફ સફાઈ કરવામાં આવી હતી. મીની ટ્રેકટરની મદદથી કર્મયોગીઓ દ્વારા કચરો હટાવી અને ઘન કચરાનો યોગ્ય નિકાલ કરવામાં […]Continue Reading
અમરેલી
ગઢડા સ્વામી ના તાલુકા ના ઢસા ગામે શોભા માં અભીવૃદ્ધિ કરતા પ્રવેશદ્વાર નું પટેલ સમાજવાડી પ્રવેશદ્વાર લોકાર્પણ તથા સ્નેહમિલન યોજાશે  સમાજની એકતાનું પ્રતિક એવી પટેલ સમાજવાડી ના પ્રવેશદ્વાર નિર્માણ માટે વાત્સલ્ય મૂર્તિ માતુશ્રી દિવાળીબેન લવજીભાઈ શામજીભાઈ રાજપરા પરિવાર નિમિત્તમાત્ર આ નવનિર્મિત પ્રવેશદ્વાર લોકાર્પણ ના અણમોલ અવસર  સાથે આયોજીત સ્નેહમિલન કાર્યક્રમ રાજસ્વી Continue Reading
અમરેલી
સુરત શહેર માં વિવિધ રોગો ના નિષ્ણાંત તબીબો એકજ જગ્યા એ કાયમી નિઃશુકલ તપાસ સેવા આપી શકે તેવા સુંદર ઉદ્દેશ સાથે હેલ્પીગ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ભગવાન ધન્વંતરિ ના કૃપાપાત્ર દરેક  પ્રકારના રોગો માટે ડાયજોનેશન નિદાન કરવા ના પ્રખ્યાત અને નિષ્ણાંત ડોક્ટરો સેવા આપી શકે તે માટે “સેવાસેતુ” નામે સેવાયજ્ઞ શરૂ કરવા માં આવ્યો જેમનો અલગ […]Continue Reading
અમરેલી
દામનગર શહેર ની શેઠ શ્રી એમ સી મહેતા હાઇસ્કૂલ ખાતે સ્પર્ધકો ને પ્રમાણપત્ર એનાયત કરાયા રંગોત્સવ ઉજવણી રાષ્ટ્રીય કક્ષાની કલા સ્પર્ધા મુંબઈ-મહારાષ્ટ્ર સંસ્થાન સંગઠન ઇન્ટરનેશનલ આર્ટ કોમ્પિટિશનમાં સિલેક્ટ સ્પર્ધકો ને પ્રમાણપત્ર એનાયત દામનગર શહેર ની શેઠ શ્રી એમ.સી. મહેતા હાઈસ્કૂલ ખાતે મુંબઈ સ્થિત સંસ્થા દ્વારા યોજાયેલ સ્પર્ધા માંકોલરિંગ હેન્ડરાઈટિંગ ગાનૂન મેકિંગ ટેટૂ મેકિંગ કોલાજ Continue Reading