Home Archive by category અમરેલી (Page 834)

અમરેલી

અમરેલી
આજરોજ ગુજરાત હાયર સેકન્ડરી ધોરણ બારના વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર થયું છે. ધોરણ બારમાં જ્વલંત સફળતા પ્રાપ્ત કરનાર તમામ વિદ્યાર્થીઓ તથા વિદ્યાર્થીનીઓને અમરેલી જિલ્લા ભાજપ ઉપાધ્યક્ષ શ્રી સુરેશભાઈ પાનસુરીયા દ્વારા ખૂબ ખૂબ અભિનંદન પાઠવવામાં આવ્યા છે જ્યારે અનઉતિર્ણ તમામ વિદ્યાર્થીઓને હિંમત હાર્યા વગર ફરી ખુબ જ ઉમંગ અને ઉત્સાહ સાથે પૂરા જોશથી આજથી જ મહેનત […]Continue Reading
અમરેલી
આજ તારીખ ૨.૫.૨૦૨૩ ને મંગળવારે સવારે,, કુંડલા સ્મશાનમાં કમોસમી વરસાદથી કચરો સૂકા પાંદડા વીગેરે ખરી પડવાથી સ્મશાનમાં ઠેર ઠેર કચરો  ઉડીને વરસાદના પાણીમાં ગંદકીના કારણે અગવડતા ઊભી થઈ હતી ત્યારે નગરપાલિકાના ઉપપ્રમુખ જયસુખભાઇ નાકરાણીએ રૂટીનક્રમ  પ્રમાણે સ્થળ ઉપર હાજર રહીને સ્મશાનમાં કામ કરતાં દીપકભાઈને સાથે રાખીને માત્ર ત્રણ કલાકમા આખું સ્મશાન સાફ સફાઈ કરાવતાં નગરપાલિકાના […]Continue Reading
અમરેલી
સાવરકુંડલા પંથકમાં મેરીયાણા ખડસલી ભંમર ગાધકડા લીખાળા જેવા આસપાસના તમામ વિસ્તારોમાં કમોસમી વરસાદ પડવાના કારણે ખેડૂતો ત્રાહિમામ પોકારી રહ્યા છે પાક તૈયાર થતાંની સાથે જ કમોસમી વરસાદી માહોલને કારણે આ તમામ પાકને નિષ્ફળ કરી દીધો છે સતત ત્રણ ત્રણ કલાક પડેલા વરસાદને કારણે બાજરી તલ જેવા પાકો નિષ્ફળ ગયા છે  તેવા સમયે મેરીયાણાના ગામના સરપંચ […]Continue Reading
અમરેલી
અમરેલી મુકામે V TV ન્યુઝ ચેનલ દ્વારા સેવાના મહારથીઓનું એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા ત્યારે સાવરકુંડલા લીલીયા મત વિસ્તારનું ગૌરવ વંતુ અને સેવામાં હમેશા અગ્રેસર હોય તેવું નામ એટલે સુરેશ પાનસુરીયા આવા સેવાના મહાનથીઓનું કેન્દ્રીય મંત્રી માનનીય શ્રી પુરુષોત્તમભાઈ રૂપાલા સાહેબ તથા ઇફ્કોના ચેરમેન શ્રી દિલીપભાઈ સંઘાણી સાહેબ ની વિશેષ ઉપસ્થિતિમાં કોરોનાના કપરા સમયમાં સાવરકુંડલા Continue Reading
અમરેલી
અમરેલી ખાતે વીટીવી ન્યૂઝ દ્વારા આયોજિત સેવા સંન્માન સમારોહમાં માનનીય કેન્દ્રીય મંત્રી શ્રી પુરુષોત્તમ રૂપાલા તથા ઈફકો ચેરમેન શ્રી દિલીપભાઈ સંઘાણીના વરદહસ્તે શ્રી લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિરને એવોર્ડથી સંમાનિત કરવામાં આવ્યાં. પ્રસ્તુત તસવીરમાં શ્રી વિદ્યાગુરુ ફાઉન્ડેશન સંચાલિત શ્રી લલુભાઈ શેઠ આરોગ્ય મંદિરના સ્થાનિક ટ્રસ્ટી શ્રી ભરતભાઈ જોશી અને તેમના ધર્મપત્ની આ એવોર્ડ Continue Reading
અમરેલી
આ વરસાદી માહોલ એટલે માવઠું? તારીખ પે તારીખ વધારતું જ જાય છે..સતત છેલ્લા ત્રણ દિવસથી તૈ જાણે ચોમાસાનો અષાઢી માહોલ હોય તેવું વાતાવરણ. ધરતીપુત્રો હવે બે હાથ જોડીને વિનંતી કરે છે હવે હાંઉ કરો..  બદલતુ આ ઋતુચક્ર હવે કોઈ સારા સંકેત તો નથી આપતું.. આજરોજ તો બપોરે બાર આસપાસ જ વાદળિયું વાતાવરણ અને પવન સાથે […]Continue Reading
અમરેલી
વિશ્વ હિન્દુ પરિષદ સાવરકુંડલા તથા સમાજિક સંસ્થાઓ દ્વારા આવેદનપત્રમાં રજૂઆત કરાઇ હતી કે ભારતની સર્વોચ્ચ અદાલતે સમલૈંગિક અને ટ્રાન્સજેન્ડર વ્યક્તિઓ વગેરેના લગ્નના અધિકારને કાયદેસર બનાવવાનો નિર્ણય લેવાની તૈયારી દર્શાવી છે. પરંતુ આ નિર્ણય કુદરતી વિવાહ પદ્ધતિને ડાઘ સમાન બની જશે. વધુમાં જણાવાયું હતું ને ભારત દેશ આજે સામાજિક, આર્થિક ક્ષેત્રે અનેક પડકારોનો સામનો કરી રહ્યો […]Continue Reading
અમરેલી
અમરેલી આઇ.ટી.આઇ – અમરેલી ખાતે “ FREE SUMMER SKILL DEVELOPMENT CAMP-2023″ અમરેલી જિલ્લાના ધોરણ ૦૮ પાસ કે તેથી વધુ લાયકાત ધરાવતા ઉમેદવારો સંસ્થાની તાલીમથી વાકેફ થાય તેમજ ઉમેદવારોને રોજગારીલક્ષી માર્ગદર્શન મળી રહે અને ઉમેદવારોના ઉજ્જ્વળ કારકિર્દીના ઘડતર માટે જરૂરી તથા કૌશલ્ય વિકાસના હેતુસર તા.૦૮/૦૫/૨૦૨૩ થી તા. ૧૦/૦૫/૨૦૨૩ સુધી સવારે ૦૯:૩૦ કલાક થી ૧૨:૩૦ કલાક સુધી […]Continue Reading
અમરેલી
અમરેલી  સમલિંગી લગ્ન ને માન્યતા આપવા સામે વિરોધ દર્શાવતું અમરેલી જાગૃતિ નાગરિક સમિતિ દ્વારા જિલ્લા કલેકટર શ્રી આવેદન પત્ર પાઠવ્માં સુપ્રીમ કોર્ટમાં સમલૈંગિક સંબંધોના મુદ્દે સુનવણી ચાલી રહી છે. સમલૈંગિક લગ્ન અને સંબંધો આપણી સામાજિક સંરચના સામાજિક વ્યવસ્થા માટે જોખમ રૂપ છે. જાગૃત નાગરિક સમિતિ, અમરેલી દ્વારા આવા સંબંધોને મંજૂરી ના મળે તે માટે કલેકટર […]Continue Reading
અમરેલી
દામનગર શહેર ની શ્રી ધીરજ મોરારજી અજમેરા હેલ્થ સેન્ટર સતત ડોકટર વિહોણી બનવા જઈ રહી છે સતત ત્રણ વર્ષ થી ઘેર હાજર કે ઘેર હાજર રહી મહેકમ મેળવતા ફિજીયોથેરાપીસ્ટ સામે દર્દી ઓની નારાજગી છે ત્યાં સતત ડેપ્યુટશન થી આવતા તબીબો પણ ગેર હાજર દામનગર શહેરી તેમજ ૩૦ જેટલા ગ્રામ્ય વિસ્તાર વચ્ચે આટલી મોટી સિવિલ માં […]Continue Reading