ગુજરાત રાજ્ય સરકાર દ્વારા લોકભિમુખ વહીવટના ૨૦ વર્ષની ઉજવણી કરવામાં આવી રહી છે. SWAGAT@20 અંતર્ગત નિવાસી અધિક કલેક્ટરશ્રી વાળાના અધ્યક્ષ સ્થાને લીલીયા ખાતે સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો. રાજ્યમાં સુશાસન વ્યવસ્થા થકી આજે પારદર્શિતામાં ઉમેરો થાય તે ઉપરાંત વહીવટી વ્યવસ્થામાં પણ હકારાત્મક પરિવર્તન આવે સાથે અરજદારના પ્રશ્નનું નિરાકરણ આવે તે માટે સ્વાગત કાર્યક્રમ એ મહત્વનું Continue Reading

















Recent Comments