સ્વચ્છતા હી સેવા મહા અભિયાન અંતર્ગત જિલ્લામાં ગામે ગામ સ્વચ્છતાલક્ષી પ્રવૃત્તિઓ યોજાઈ રહી છે. સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત લાઠી નગરપાલિકાના સેનિટેશન શાખાના કર્મચારીઓ દ્વારા જીવીબા વિદ્યાલય અને જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ કેમ્પસમાં સફાઈ ઝુંબેશ યોજાઈ હતી. ઉપરાંત ૦.૮૨ ટન કચરો એકત્રિત કરી યોગ્ય જગ્યાએ નિકાલ કરવામાં આવ્યો હતો. જિલ્લામાં સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત Continue Reading


















Recent Comments