ભગવાન શ્રી પરશુરામદાદાનાં પૂજન બાદ ભવ્યાતિભવ્ય શોભાયાત્રા સાવરકુંડલાના મુખ્યમાર્ગો પર નીકળી તે સમયનું પરિદ્રશ્ય અતિ આહ્લાદક અને ચિત્તાકર્ષક રહ્યુ. મહાઆરતીના પાવન પ્રસંગે સૌ ભૂદેવ પરિવાર સાથે રહી મહાઆરતી કરી હતી ભગવાન વિષ્ણુનાં છઠ્ઠા અવતાર, ભૂદેવોનાં આરાધ્ય દેવ ચિરંજીવી ભગવાન પરશુરામદાદાના પ્રાગટ્ય મહોત્સવની પરશુરામ દાદાનુ પૂજન બપોરે ૪ કલાકે બ્રહ્મ સમાજ દ્વારા ખૂબ જ Continue Reading

















Recent Comments