લાઠી શાળા આરોગ્ય વિભાગ ની સાફલ્ય ગાથા હાલ ના સમય માં નાની ઉંમર માં થતાં હૃદયરોગ ના બનાવો વધી રહ્યા છે ત્યારે લાઠી આરોગ્ય વિભાગ ની સાફલ્ય ગાથા પ્રેરણા રૂપ છે. લાઠી તાલુકા ના આંસોદર ગામ ના છૂટક મજૂરી કરી ગુજરાન ચલાવતા પરિવાર ના નવમું ધોરણ ભણતા તેર વર્ષ ના કિશોર ને અચાનક માથાનો દુખાવો થઈ […]Continue Reading


















Recent Comments