દિવ્યાંગતા ધરાવતા અંધ, બહેરા-મુંગા, અપંગ તેમજ રકતપિત તથા મંદબુધ્ધિવાળા કર્મચારીશ્રીઓ, સ્વરોજગાર કરતી દિવ્યાંગ વ્યક્તિઓ અને તેમને કામે રાખતા નોકરીદાતાઓ તથા તેમને નોકરીમાં થાળે પાડવા વિશિષ્ટ કામગીરી કરતાં પ્લેસમેન્ટ ઓફીસર માટે રાજ્ય કક્ષાના દિવ્યાંગ પારિતોષિક સ્પર્ધા – ૨૦૨૩ યોજાશે. આ સ્પર્ધામાં ભાગ લેવા હેતુસર અરજીપત્રકનો નમુનો ખાતાની Continue Reading

















Recent Comments