ભગવાન શ્રી પરશુરામદાદાનું પૂજન બાદ ભવ્યાથીભવ્ય શોભાયાત્રામાં ૬૦૦૦૦ વોલ્ટ ડીજે મિક્ષ્ચર સાથે શોભાયાત્રા નીકળશે, ત્યારબાદ મહાઆરતીનું આયોજન કરવામાં આવશે.પરશુરામ સેના સાવરકુંડલા દ્વારા ભગવાન વિષ્ણુનાં છઠ્ઠા અવતાર, ભૂદેવોનાં આરાધ્ય દેવ ચિરંજીવી ભગવાન પરશુરામદાદાના પ્રાગટ્ય મહોત્સવની તા ૨૨/૪/૨૦૨૩નાં રોજ ભગવાન પરશુરામદાદાનો પ્રાગટ્ય દિવસ છે. ત્યારે પરશુરામ સેના ઉજવણી કરવા આતુર Continue Reading
















Recent Comments