દામનગર શહેર માં પુરબીયા શેરી ગરબી મંડળ દ્વારા ૧૦૨ વર્ષ થી નવરાત્રી દરમ્યાન સંપૂર્ણ નિર્દોષ મનોરંજન કરતા ગરબી મંડળ દ્વારા દૈવી અનુષ્ઠાન શક્તિ પર્વ નવરાત્રી સમાપન પ્રસંગે યજ્ઞ એવમ દીકરી પૂજન અને ખૂબ મોટી સંખ્યા માં ગોરણી ઓને ભોજન પ્રસાદ અને શણગાર ની ભેટ અર્પણ કરાય હતીContinue Reading


















Recent Comments