Home Archive by category અમરેલી (Page 848)

અમરેલી

અમરેલી
અમરેલીના સાવરકુંડલાના ગ્રામ્ય પંથકોમાં સિંહના વસવાટ વચ્ચે દીપડાના પણ આંટા ફેરા જીવ મળતા લોકોમાં ભય વ્યાપી ગયો છે.સા.કુંડલાના આંબરડી ગામના રેવન્યુ વિસ્તારના સીમ માં છેલ્લા ૨ માસથી સિંહ પરિવારના ધામા છે, રોજ બરોજ સિંહો દ્વારા ગામના પાદરમાં આવી ચડી ગાયોનો શિકાર કર્યાની ઘટના સામે આવતી રહે છે. તે વચ્ચે આજે મધરાત્રે બે વાગ્યે એક ખૂંખાર […]Continue Reading
અમરેલી
અમરેલી જીલ્લામાં ખાનગી કંપની દ્વારા સાવરકુંડલા તાલુકામાં ખેડૂત ખાતેદારોની જમીન ઉપર દબાણ કયૉ હોવા બાબતે જીલ્લા પંચાયત સભ્ય શ્રી રાહુલભાઈ રાદડીયાએ અમરેલીના સાંસદ શ્રી નારણભાઈ કાછડીયાને રૂબરૂ મળી લેખિત રજૂઆત કરેલ છે. શ્રી રાહુલભાઈ રાદડીયાએ સાંસદશ્રીને કરેલ રજૂઆત મુજબ અમરેલી જીલ્લાના સાવરકુંડલા તાલુકાના મોટા ઝીંઝુડા ગામે રહેતા ખેડૂત ખાતેદાર શ્રી કલ્યાણભાઈ મન ભાઈ દુધાત ઉ. […]Continue Reading
અમરેલી
હિમકર સિંહ સાહેબ પોલીસ અધિક્ષક , અમરેલીનાઓ દ્વારા અમરેલી જીલ્લામાં પ્રોહિબિશનના ગુનાના કામે પોતાની ધરપકડ ટાળવા નાસતા – ફરતા હોય તેઓને પકડી પાડવા સારૂ સુચના આપવામાં આવેલ . જેથી પરીણામલક્ષી કામગીરી કરી આવી ગુન્હાહિત પ્રવૃતી કરતા ઇસમોને ઝડપી પાડવા માટે શ્રી જે.પી.ભંડારી , નાયબ પોલીસ અધિક્ષક , અમરેલી વિભાગ અમરેલી નાઓના માર્ગદર્શન હેઠળ શ્રી પી.વી.સાંખટ […]Continue Reading
અમરેલી
વડીયા તાલુકામાં ધારી–ખાંભા–રાજકોટ રૂટની સવારે પ : ૩૦ અને બપોરે ૩ : ૩૦ વાગ્યાની બસ છે૬ત્સિલા ૧ માસથી બંધ થયેલ છે, જેનાથી અમરનગર,દેવડા, દેવળકી, બાંટવા દેવળી, વડીયા, રામપુર, તોરી, ખાન ખીજડીયા, મોરવાડા, પીઠડીયા, બાલાપુર અને માવજીંજવા ગામના ગ્રામજનોને, વિદ્યાર્થીઓ, ખેડુતોને ખુબ જ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે, આથી ત્વરીત ધારી–ખાંભા–રાજકોટ રૂટની સવારે પ : ૩૦ […]Continue Reading
અમરેલી
અશોકકુમાર યાદવ સાહેબ પોલીસ મહાનિરીક્ષક શ્રી ભાવનગર વિભાગનાઓએ ભાવનગર રેન્જના જીલ્લાઓમા દારૂ – જુગારની બંદી દુર કરવા પ્રોહી – જુગારના કેસો કરવા અંગે સ્પેશ્યલ ડ્રાઇવનુ આયોજન કરેલ હોય તથા શ્રી હિમકરસિંહ સાહેબ પોલીસ અધિક્ષક શ્રી , અમરેલી તથા શ્રી કે.જે.ચૌધરી સાહેબ નાયબ પોલીસ અધિક્ષક શ્રી સાવરકુંડલા વિભાગ , સાવરકુંડલા તથા શ્રી કે.સી.રાઠવા સાહેબ સર્કલ પોલીસ […]Continue Reading
અમરેલી
ગુનાની વિગત – અમરેલી પોલીસ અધિક્ષક શ્રી હિંમકરસિંહ સાહેબ તેમજ નાયબ પોલીસ અધિક્ષક શ્રી કે.જે.ચૌધરી સાહેબ નાઓએ અમરેલી જીલ્લામાંથી જુગાર / દારૂની બદી દુર કરવાં માટે સઘન પેટ્રોલીંગ રાખી તેમજ સફળ રેઇડો કરી જુગાર / દારૂની કડક કાર્યવાહી કરવાં સુચના અને માર્ગદર્શન આપેલ. જે અન્વયે પો .ઇન્સ શ્રી એ.એમ.દેસાઇ રાજુલા પો.સ્ટે.ની સુચના અને માર્ગદર્શન નીચે […]Continue Reading
અમરેલી
અમરેલી તાલુકાના ચાડીયા — માળીલા ડામર રોડ અતિ બિસ્માર હાલતમાં છે , જેનાથી રાહદારીઓને અવર – જવર કરવામાં ખુબ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે , અને આ રોડ અતિ બિસ્માર હાલતમાં હોવાથી અવાર – નવાર અકસ્માતો પણ સર્જાય છે . આથી ત્વરીત ચાડીયા – માળીલા ડામર રોડ રીસફેસીંગ કરવાની મનિષ ભંડેરી ભલામણ કરે છે તેમજ […]Continue Reading
અમરેલી
હિમકર સિંહ સાહેબ પોલીસ અધિક્ષક , અમરેલી તથા શ્રી કે.જે.ચૌધરી , ઇન્ચા.પોલીસ અધિક્ષક , અમરેલી નાઓ દ્વારા અમરેલી જીલ્લામાં ગુનાના કામે પોતાની ધરપકડ ટાળવા નાસતા – ફરતા હોય તેઓને પકડી પાડવા સારૂ સુચના આપવામાં આવેલ . જેથી પરીણામલક્ષી કામગીરી કરી આવી ગુન્હાહિત પ્રવૃતી કરતા ઇસમોને ઝડપી પાડવા માટે શ્રી જે.પી.ભંડારી , નાયબ પોલીસ અધિક્ષક , […]Continue Reading
અમરેલી
અમરેલી પોલીસ અધિક્ષક શ્રી હિમકર સિંહ સાહેબ તેમજ નાયબ પોલીસ અધિક્ષક શ્રી કે.જે.ચૌધરી સાહેબનાઓએ અમરેલી જીલ્લામાં નાસતા ફરતા આરોપીઓ તથા જેલમાંથી પેરોલ ફર્લો તથા વચગાળાના જામીન રજા પરથી ફરાર કેદીઓને પકડવા જરૂરી સુચના અને માર્ગદર્શન આપેલ હોય જે અન્વયે રાજુલા પો.સ્ટેના પો.ઇન્સ . શ્રીએ.એમ.દેસાઇ સાહેબની સુચના અને માર્ગદર્શન નીચે રાજુલા પો.સ્ટે.ના સર્વેલન્સ સ્કોડના હેડ Continue Reading
અમરેલી
અમરેલી શહેરમાં સૌ પ્રથમ વખત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના પ્રયાસો થી લોકો પાસેથી લોક સહકાર મેળવી અમરેલી નગર શિક્ષણ સમિતિ હસ્તકની તમામ શાળાઓમાં ધો.૩ થી ૮ વિદ્યાર્થીઓને વિનામૂલ્યે ફુલ સ્કેપ ચોપડાના વિતરણનો શુભારંભ માન.શ્રી દિલીપભાઈ સંઘાણી (ચેરમેન-ઇફકો)ના વરદહસ્તે તેમજ માન.સાંસદ શ્રી નારણભાઈ કાછડિયા,જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી કૌશિકભાઈ વેકરીયા,નગર પાલિકાનાં પ્રમુખ મનીષાબેન Continue Reading