fbpx
Home Archive by category અમરેલી (Page 850)
અમરેલી

મુખ્યમંત્રી ના હસ્તે રૂ. ૬૪૪ કરોડની નાવડા-ચાવંડબલ્ક પાઇપલાઇન યોજનાનું ખાતમુહૂર્ત

નાવડા-ચાવંડ પાઇપલાઇન થકી રાજ્ય સરકારે નેવાના પાણી મોભે ચડાવ્યા છે.કિસાનોની પાણી અને વીજળીની આવશ્યકતા પૂર્ણ કરવા રાજ્ય સરકાર કટિબદ્ધ છેનર્મદા પાઇપલાઇન અને ડીસેલિનેશન પ્લાન્ટ ના સમન્વયથી રાજ્ય સરકાર સૌરાષ્ટ્રને પાણીદાર બનાવશે મંત્રી કુંવરજીભાઇ બાવળિયા અને ધર્મેન્દ્રસિંહ જાડેજાની ઉપસ્થિતિ રાજ્યના
અમરેલી

અમરેલી નગરપાલીકા દ્વારા ભારે વરસાદ થી રોડ રિપેરીગ ગ્રાન્ટ, રોડ રીપેરીંગના મુકવાયેલ બીલોની તપાસની માંગ કર્તા RTI એક્ટિવિશ નાથાલાલ સુખડિયા

અમરેલી તા ૬  નગરપાલીકા દ્રારા સરકારશ્રીની વર્ષ ૨૦૧૮ ૨૦૧૯ અંતગર્ત અમરેલી શહેરના સી સી રોડ રસ્તા રીપેરીંગ ૧૪ માં નાણાપંચ ગ્રાંટના ઓમ.ઈન્ફાસ્ટ્રકચર કાં ભાવનગરને વર્ક ઓર્ડર તા , ૧૪/૧૦૨૦૧૯ ના ૪.૯૫ એબાઉની રૂા . ૮૫,૯૬,૬૨૧ ના કામે થયેલ કામના પ્રથમ બીલ તા .૮ / ૧ / ૨૦૧૦ રૂા . ૧૧ , ૧૭,૫૬૨ – ના અમરેલી […]
અમરેલી

લાઠી ના ચાંવડ થી નાવડા બલ્ક પાઇપ લાઇન નું મુખ્ય મંત્રી રૂપાણી ના વરદહસ્તે ખાતમહુર્ત ૧૨૮૯ ગ્રામ્ય ૩૬ શહેરી વિસ્તારો ૩૩ લાખ ની વસ્તી ને ૨૮૦ એમ એલ ડી ની ક્ષમતા થી ૮૫ કિમિ ની લાઇન પથરાશે

લાઠી તાલુકા ના ચાંવડ થી નાવડા બલ્ક પાઇપ લાઇન નું મુખ્ય વિજયભાઈ રૂપાણી ના વરદહસ્તે ખાતમહુર્ત કરાયું  સમગ્ર કાર્યક્રમ માં કોવિડ ૧૯ ના ચુસ્ત પાલન સાથે  રાજ્ય ના મુખ્ય મંત્રી વિજયભાઈ રૂપાણી  પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઇ બાવળીયા પ્રભારી મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા અમરેલી  સાંસદ નારણભાઈ કાછડીયા ધારાસભ્ય ધારી જે.વી કાકડીયા જિલ્લા ભાજપ પ્રમુખ કૌશિકભાઈ વેકરિયા સહિત […]
અમરેલી

સુપ્રસિદ્ધ ભુરખિયા હનુમાનજી મંદિરે અભિનેતા કિરણ ખોખણી નું ભુરખિયા હનુમાનજી ના સ્મૃતિ ચિન્હ થી સત્કાર

દામનગર ના ભુરખિયા સુપ્રસિદ્ધ યાત્રાધામ ભુરખિયા હનુમાનજી મંદિરે દર્શન કરતા કિરણ ખોખણી નું મંદિર ટ્રસ્ટ અને પૂજારી પરિવાર દ્વારા ભુરખિયા હનુમાનજી દાદા નું સ્મૃતિ ચિન્હ અર્પણ કરી સત્કાર કરતા ભુરખિયા ગ્રામ સરપંચ જોરુભાઈ ગોહિલ લાલજીભાઈ ગામી હાર્દિકભાઈ સિંધવ મેનેજર ગોપાલભાઈ ચુડાસમા પૂજારી સહિત ના સ્થાનિક અગ્રણી ઓ દ્વારા અભિનેતા કિરણ ખોખણી પરિવાર સુપ્રસિદ્ધ યાત્રાધામ ભુરખિયા […]
અમરેલી

ધારી તાલુકાના યુવા આગેવાન અને પત્રકાર અતુલ કાનાણીની અમરેલી જીલ્લા ભાજપના ઉપાધ્યક્ષ પદે વરણી

સંગઠનની કામગીરીના માહેર અતુલ કાનાણીની નિમણુંકને સર્વત્ર આવકારધારી : તા. ૭ ધારીના યુવા આગેવાન અને ભાજપના પાયાના કાર્યકર્તા અતુલભાઈ ભીખુભાઈ કાનાણી ની સંગઠનની કામગીરીને લક્ષ્યમા રાખીને અમરેલી જીલ્લા ભારતિય જનતા પાર્ટીના ઉપાધ્યક્ષ પદે વરણી કરવામા આવેલ છે, ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ સી. આર. પાટીલના માર્ગદર્શન હેઠળ જીલ્લા ભાજપ પ્રમુખ કૌશિકભાઈ વેકરીયાએ જીલ્લા ભાજપના સંગઠનની ટીમની
અમરેલી

નાવડા-ચાવંડ પાઇપલાઇન થકી રાજ્ય સરકારે નેવાના પાણી મોભે ચડાવ્યા છે : CM વિજયભાઇ રૂપાણી

કિસાનોની પાણી અને વીજળીની આવશ્યકતા પૂર્ણ કરવા રાજ્ય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ સગૌરવ જણાવ્યું હતું કે રાજ્ય સરકારે ‘‘સૌની’’ યોજનાના એક ભાગ જેવી નાવડા-ચાવંડ બલ્ક પાઇપલાઇન યોજનાનો શુભારંભ કરીને નેવાના પાણી મોભે ચડાવ્યા છે.અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના ચાવંડ ખાતેથી મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ રાજ્યભરના કિસાનોને ધરપત આપતા જણાવ્યું હતું કે રાજ્યના કિસાનોની વીજળી અને
અમરેલી

અમરેલી જિલ્લામાં કોરોના વધુ 16 કેસ, 1 કોરોના દર્દીઓના મૃત્યુ : કુલ 3251 પોઝિટિવ કેસ નોંધાયા

અમરેલી જિલ્લામાં સતત બીજે દિવસે કોરોના દર્દીનું મોત. જિલ્લામાં કુલ મૃત્યુ આંક 38 પર પહોંચ્યો. આજે 16 પોઝિટિવ કેસ નોંધાયા સામે 14 કેસો ડિસ્ચાર્જ. અમરેલી જિલ્લામાં સતત બીજે દિવસે પણ એક કોરોના દર્દીનું કરુણ મૃત્યુ નીપજ્યું હતું. અમરેલી શહેરના ચિતલ રોડ પરના 82 વર્ષીય કોરોના વૃદ્ધ દર્દીનું આજે કરુણ મોત નીપજ્યું હતું. તંત્ર દ્વારા કોરોના […]
અમરેલી

રાજુલાના યૂવા અગ્રણી સમીર કનોજીયાને ગુજરાત ફકીર સમાજ દ્વારા યૂવા સભ્યની જવાબદારી સોંપાઈ

રાજૂલા શહેરમા દરેક સમાજ પ્રત્યે જેના નામનો વાહ વાહ છે એવા સદ્દભાવના યૂવા ગૂપના પ્રમુખ તેમજ અમરેલી જીલ્લા ભાજપ લધુમતી મોરચા પ્રભારી સમીરભાઈ કનોજીયા જે દરેક સમાજમા લોકો સાથે ખૂબ મોટું મિત્ર મંડળ.અને સેવાકીય કાર્યમા હમેશાં સેવા આપે છે.તેમજ અમરેલી જીલ્લામા વધૂ રકતદાન કેમ્પનુ આયોજન પણ કરેલ છે.રાજૂલા શહેરના એજયુકેશન માટે ઉપયોગી કાયઁ અને.હોસ્પિટલમાં જરુરીયાત […]
અમરેલી

ઇશ્વરિયા નજીક કાર ચાલકે કંડકટરને હડફેટે લેતા ઇજા, બસના ટાયરમાં અવાજ આવતાે હાેય નીચે ઉતરી જાેતા હતાં

અમરેલી તાલુકાના ઇશ્વરીયા ગામ નજીક કાેડીનાર રૂટની બસના કંડકટર બસના ટાયરમા કંઇક અવાજ આવતો હાેય નીચે ઉતરી તપાસ કરતા હતા ત્યારે અજાણ્યા કાર ચાલકે તેને હડફેટે લઇ ઇજા પહાેંચાડી હતી. જેને પગલે તેણે કાર ચાલક સામે અમરેલી તાલુકા પાેલીસ મથકમા ફરિયાદ નાેંધાવી છે. કાેડીનાર રૂટની એસટી બસના કંડકટર પ્રકાશભાઇ પરશાેતમભાઇ ગાેહેલે અમરેલી તાલુકા પાેલીસ મથકમા […]
અમરેલી

સાવરકુંડલાની કિસાન પુત્રી માધુરીએ દિલ્‍હીથી બાઈક ઉપર ચારધામની યાત્રા પૂર્ણ કરી

8 દેશોનો પ્રવાસ કરી ચુકેલી યુવતીની મર્દોવાલી બાત આગામી દિવસોમાં બાઈક ઉપર વિદેશ પણ જશે સાવરકુંડલાનાં એક ખેડૂતની દીકરી એવી માધુરી જીયાણીએ તાજેતરમાં સાવરકુંડલાથી દિલ્‍હી ગયા બાદ માત્ર બાઈક ઉપર ચારધામની યાત્રા કરી હતી. સામાન્‍ય રીતે મહિલા હોવું અને એકલા આવી યાત્રા કરવી એ એક પડકારરૂપ બાબત માનવામાં આવે છે. ત્‍યારે માધુરીએકરેલી યાત્રાએ સમગ્ર અમરેલી […]
  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/