fbpx
Home Archive by category અમરેલી (Page 851)
અમરેલી

ખાંભાથી નાગેશ્રી રોડ પર અકસ્માતમાં બાઇક ચાલકનું મોત

ખાંભાથી નાગેશ્રી રોડ પર ફોર વહીલ અને બાઇક વચ્ચે અકસ્માતમાં બાઇક ચાલકનું કરુણ મૃત્યુ થયું હતું. અમરેલી જીલ્લામાં જીવલેણ વાહન અકસ્માતનો સિલસિલો જારી રહ્યો છે. ત્યારે આજે વધુ એક જીવલેણ અકસ્માત ખાંભાથી નાગેશ્રી રોડ પર સર્જાયો હતો. વાહન ચાલકો પોતાના વાહનો પુરપાટ અને બેફિકરાઈથી ચલાવતા હોય છે ત્યારે
અમરેલી

અમરેલીના વ્યવસાયિક ઉધમીઓને વ્યવસાય અર્થે ઝડપી પ્રવાસની સવલત ઉપલબ્ધ થાય તેવો નર્ણયિ લઇ અમરેલી જિલ્લાને વિકસીત કરવો જોઇએ : ડી.કે.રૈયાણી

અમરેલી જિલ્લા કોંગ્રેસના પ્રમુખ શ્રી ડી. કે. રૈયાણી દવારા માર્ગ–મકાન અને નાગરિક ઉડયન મંત્રીશ્રી પુર્ણેવ મોદીને અમરેલીના એરપોર્ટની હવાઈ પટ્ટી વિસ્તૃત કરવા પત્ર પાઠવી રજુઆત કરાઇ
અમરેલી

સાંસદ નારણભાઈ કાછડીયાના પ્રયાસોથી સાવરકુંડલા બાયપાસના કામે એલ.સી. નં. પ૮/સી ને શીફટીંગ માટે રેલ્વે બોડૅ તરફથી મંજુરી અપાઈ

ગત તા. ર૦ સપ્ટેમ્બર, ર૦ર૧ ના રોજ સાંસદએ રેલ્વે, નેશનલ હાઈવે અને મા–મ વિભાગ સ્ટેટના અધિકારીઓ સાથે સ્થળની જોઈન્ટ વીઝીટ બાદ દરખાસ્ત કરાવી હતી. અમરેલીના સાંસદ નારણભાઈ કાછડીયા દ્વારા તેમના સંસદીય વિસ્તારના નાના થી લઈ મોટા, જટીલ તમામ પ્રકારના પ્રશ્નોના હલ માટે સતત પ્રયત્નો કરવામાં આવે છે ત્યારે સાવરકુંડલા શહેર માંથી પસાર થતા બાયપાસ પર […]
અમરેલી

અમરેલી નગરપાલિકાના સતાધીશો દ્વારા નિતિ વિષયક નિર્ણયો લેવા માંગ

અમરેલી નગરપાલિકાના સત્તાધીશો દ્વારા અલગ અલગ કામોના નિતિ વિષયક નિર્ણયો લેવા અંગે અમરેલી નગરપાલિકાની સામાન્ય સભામાં એજન્ડા બહાર પાડી આ જન૨લ બોર્ડમાં ઠરાવ કરવાના હોય છે. ત્યારબાદ આ કરેલ ઠરાવો આપ સાહેબશ્રીની કચેરીમાં ન્યાય નિર્ણય અર્થે મોકલવાનાં રહે છે. આ અંગે અમરેલી નગ૨પાલિકાની કારોબારી સમિતિમાં પસાર કરી મંજુ૨ ક૨વામાં આવે છે. જે તદન ગેરકાયદેસ૨ અને […]
અમરેલી

અમરેલી શહેરના ભાગાળે આવેલ “ઠેબી નદી’ માં ભુગર્ભ ગટર હોવા છતા શહેરનું ગંદુ પાણી નદીમાં છોડી પ્રદુષણ થવા અંગે તેમજ આ નદીમાં ઉદભવેલ “ગાંડી વેલ” દુર કરવા માંગ

અમરેલી શહેરની ભાગોળે આવેલ “ઠેબી નદી’’ માં હાલ ચોમાસાનું ડેમમાંથી છોડાયેલ સ્વચ્છ પાણી ભરાઇ રહેલ છે. જેમાં અમરેલી શહેરમાંથી આવતુ ગંદુ પાણી ભુગર્ભ ગટ૨માં છોડવાના બદલે અમરેલી નગરપાલિકા દ્વારા આ નદીમાં છોડવામાં આવે છે. જેથી ક૨ીને આ સમગ્ર નદીનું પાણી ગંદુ થયેલ છે. મચ્છરોનો ઉપદ્રવ વધે છે. ગંદકી થવાથી આ વિસ્તારના લોકોનું આરોગ્ય જોખમાઇ રહ્યુ […]
અમરેલી

રાજુલા શહેરમાં કોવિડ ટેસ્ટ માટે લેબોરેટરી ફાળવવા અંબરીશ ડેરની મુખ્યમંત્રીને પત્ર મારફતે રજૂઆત

ગુજરાતમાં કોરોના સંક્રમણને લઈ સ્થિતિ વધુ ખરાબ થઈ રહી છે. ત્યારે કેટલીક આરોગ્યલક્ષી સુવિધા વધારવા માટે મુખ્યમંત્રી સમક્ષ પત્ર મારફતે રજૂઆતો કરાઈ છે. જેમાં અમરેલી જિલ્લામાં આવેલા રાજુલા-જાફરાબાદ કોંગ્રેસના ધારાસભ્ય અંબરીશ ડેર દ્વારા રાજુલા શહેરમાં કોવિડ ટેસ્ટ માટે લેબોરેટરી ફાળવવા માટે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સમક્ષ પત્ર મારફતે રજૂઆતો કરી છે. ધારાસભ્ય અંબરીશ ડેર દ્વારા
અમરેલી

સાવરકુંડલામાં ફૂટવેરના વેપારીઓએ GST વધારાના વિરોધમાં દુકાનો બંધ રાખી સૂત્રોચ્ચાર કર્યા

સમગ્ર ગુજરાતમાં જી.એસ.ટી.વિરોધમાં ફૂટવેરના વેપારીઓ દ્વારા બંધ રાખી વિરોધ દર્શાવી રહ્યા છે. ત્યારે અમરેલી જિલ્લામાં રેડીમેઈડ બાદ ફરી ફૂટવેરના વેપારીઓ દ્વારા વિરોધ દર્શાવ્યો છે. સાવરકુંડલા શહેરના ફૂટવેર એસોસિએશનના તમામ વેપારીઓ દ્વારા આજે બંધ પાળી રોષ ઠાલવી રહ્યા છે. પગરખા પર જી.એસ.ટીમાં 5%થી વધારી 12 % કરતા વેપારીઓએ વિરોધ દર્શાવ્યો છે અહીં સાવરકુંડલામા થોડા દિવસ પહેલા […]
અમરેલી

રાજ્ય સરકારની વિદેશ અભ્યાસ લોન સહાય યોજનાએ મારા સપનાઓ સાકાર કર્યા છે : ફિલિપાઇન્સમાં તબીબી અભ્યાસ કરતા કલ્પનાબેન ખોરાસીયા

વિદેશમાં ઉચ્ચ અભ્યાસ માટે વિકસતી જાતિના વિદ્યાર્થીઓને ૧૫ લાખ અને અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને ૨૦ લાખની સહાય મળવાપાત્ર રાજ્ય સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા શૈક્ષણિક યોજનાઓ અમલમાં મુકવામાં આવી છે. આ યોજનાઓ પૈકી વિદેશ અભ્યાસ લોન સહાય યોજના જિલ્લાના વિદ્યાર્થીઓને વિદેશમાં જઈને પોતાના ઉચ્ચ અભ્યાસ માટે નાણાકીય સહાય પુરી પાડે છે. બગસરા તાલુકાના નાનકડા […]
અમરેલી

અમરેલી જિલ્‍લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક ૧૫ જાન્યુઆરીના રોજ યોજાશે

અમરેલી જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક ૧૫ જાન્યુઆરીના શનિવારે સવારે ૧૧ કલાકે અમરેલી કલેક્ટર કચેરીના મીંટીગ હોલ ખાતે રાખવામાં આવેલ છે. બેઠકમાં ફરિયાદ સમિતિ તરીકે લોકપ્રતિનિધીશ્રીઓ અને સંકલન સમિતિ તરીકે અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહેશે. બેઠકમાં નિકાલમાં બાકી કેસોની સમીક્ષા, બાકી પેંશન કેસોની સમીક્ષા તેમજ વસુલાત અંગેની ચર્ચા તેમજ અન્ય લોકપ્રતિનિધીશ્રીઓના પ્રશ્નોની ચર્ચા
અમરેલી

અમરેલી ખાતે લેઉવા પટેલ ચેરિટેબલ ટ્રસ્‍ટની સમુહ લગ્નના આયોજન અર્થે બેઠક મળી

સમાજના પ્રમુખ કાંતિભાઈ વઘાસીયાએ મીટીંગમાં પધારેલ સૌનું શાબ્‍દિક સ્‍વાગત કર્યુ. આગામી ર0 મી ફેબ્રુઆરી-ર0રર ના રોજ લેઉવા પટેલ સમાજ અમરેલીના 13 માં સમુહલગ્નનું આયોજન થનાર હોય તેની પુર્વ તૈયારી માટે સંજોગ ન્‍યુઝના આંગણે લેઉવા પટેલ સમાજનાં અગ્રણીઓ અને ટ્રસ્‍ટના હોદેદારોની અગત્‍યની બેઠક મળી હતી. દરવર્ષની જેમ આ વર્ષે પણ સમુહલગ્નને સફળ બનાવવા માટે દાતાઓ અને […]
  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/