Home Archive by category અમરેલી (Page 851)

અમરેલી

અમરેલી
સાવરકુંડલા લીલીયા વિધાનસભાનાં ગાધકડા ગામે આમ આદમી પાર્ટી નો જન સંવાદ કાર્યક્રમ યોજાયો. જેમાં ગાધકડા ગામના તમામ જાગૃત યુવાનો, વડીલો હજાર રહયા.આ તકે આમ આદમી પાર્ટી સાવરકુંડલા વિધાનસભા નાં સંગઠન મંત્રી – વિશાલ રાદડિયા,  અમરેલી જિલ્લા સંયુક્ત સચિવ – ભરત નાકરાણી, અમરેલી જિલ્લા ઓબીસી વિંગ્ પ્રમુખ – લાલજી જાદવ, વિધાનસભા સહ સંગઠન મંત્રી – ઘનશ્યામ […]Continue Reading
અમરેલી
સરકારી સેવાના વર્ગ–૩ ના કારકુન સહીતના કર્મચારીઓની માંગણીઓ ઘણા લાંબા સમયથી પડતર રહેલ હોય, તે અંગે સમક્ષ તેઓ તરફથી રજુઆત કરવામાં આવેલ છે. કર્મચારીઓએ કરેલ રજુઆત મુજબ જુ. કારકુનની એક જ સીધી ભરતીમાં એક જ શૈક્ષણિક લાયકાત એક જ પરીક્ષા એક જ કોમન મેરીટ, એક જ સેવા તાલીમ અને પરીક્ષા આધારે સીધી ભરતીથી નિમણુક પામતા […]Continue Reading
અમરેલી
અમરેલી જિલ્લા સહિત સમગ્ર રાજ્યમાં મતદારયાદી સુધારણા કાર્યક્રમ  છે. તા.૦૧-૧૦-૨૦૨૨ની સ્થિતિએ જેમની ઉંમર ૧૮ વર્ષથી વધુ થતી હોય તેવા તમામ નાગરિકો, મતદારયાદીમાં પોતાનું નામ નોંધાવી શકશે. આ ઉપરાંત મતદારયાદીમાં સુધારા-વધારા પણ કરાવી શકશે. વધુમાં નાગરિકો તેના આધારકાર્ડને પણ લીંક કરાવી શકાશે. આ કામગીરી માટે તા.૨૮ ઓગસ્ટ, ૨૦૨૨ને રવિવારના રોજ ખાસ ઝુંબેશ યોજાશે.વધુમાં આગામી તા.૪ Continue Reading
અમરેલી
ભારતના ચૂંટણી પંચ દ્વારા તા.૦૧ /૧૦/૨૦૨૨ની લાયકાતના સંદર્ભમાં મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ તા.૧૨/૦૮/૨૦૨૨ થી તા.૧૧/૦૯/૨૦૨૨ સુધી જાહેર કરવામાં આવી છે. તા.૨૮/૦૮/૨૦૨૨ (રવિવાર)ના ખાસ ઝુંબેશના દિવસે અમરેલી જિલ્લામાં સમાવિષ્ટ તમામ વિધાનસભા મતદાર વિભાગમાં આવેલ કુલ ૧,૪૧૨ મતદાન મથકો ખાતે બુથ લેવલ અધિકારીશ્રીઓ (BLO) સવારે ૧૦.૦૦ વાગ્યાથી સાંજના ૦૫.૦૦ વાગ્યા સુધી ઉપસ્થિત Continue Reading
અમરેલી
ભારતના ચૂંટણી પંચની ભલામણ અન્વયે, કાયદા અને ન્યાય મંત્રાલયે લોક પ્રતિનિધિત્વ અધિનિયમોમાં સુધારાઓ કરવામાં આવ્યા છે. જેમાં (૧) મતદાર નોંધણી હેતુ માટે આધારકાર્ડનો ઉપયોગ, (૨) મતદાર નોંધણી માટે બહુવિધ લાયકાતની તારીખો, (૩) સેવા અને વિશેષ મતદારો માટે જાતિ તટસ્થપણાની જોગવાઈ તેમજ (૪) ચૂંટણી સંચાલનના હેતુ માટે જગ્યા સંપાદિત કરવાની સત્તા સહિતના સુધારાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. […]Continue Reading
અમરેલી
ભારતના ચૂંટણી પંચ દ્વારા મતદાર ઓળખ કાર્ડ સાથે આધારકાર્ડ ઓનલાઈન લીંક કરવા માટે વોટરહેલ્પલાઇન એપ (Voter Helpline App) પર સુધિધા શરૂ કરવામાં આવી છે. જેના અનુસંધાનમાં ચૂંટણીપંચની મોબાઈલ એપ્લિકેશન દ્વારા સરળતાથી આધાર EPIC સાથે લીંક કરી શકાય છે. કર્મચારી/અધિકારી/BLOશ્રી પોતાનું તથા પોતાના કુટુંબના સભ્યોનું આધારકાર્ડ તેમના મોબાઈલમાં જ વોટર હેલ્પલાઈન એપથી નીચે Continue Reading
અમરેલી
અમરેલી જિલ્લા સહિત સમગ્ર રાજ્યમાં મતદારયાદી સુધારણા કાર્યક્રમ શરુ છે. તા. ૦૧-૧૦-૨૦૨૨ના રોજ ૧૮ વર્ષથી વધુ ઉંમર થતી હોય તેવા તમામ દિવ્યાંગો મતદારયાદીમાં પોતાનું નામ નોંધાવી શકશે અને સુધારા વધારા કરી શકશે. ઉપરાંત આધારકાર્ડ પણ લીંક કરાવી શકાશે. આ કામગીરી માટે તા.૨૮ ઓગસ્ટ, ૪ અને ૧૧ સપ્ટેમ્બર,૨૦૨૨ ના રોજ ખાસ ઝુંબેશના દિવસોએ સવારે ૧૦-૦૦ થી ૫-૦૦ […]Continue Reading
અમરેલી
આદિજાતિ વિકાસ,અન્ન અને નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા રાજ્યમંત્રીશ્રી નરેશભાઈ પટેલે આજે અમરેલી જિલ્લાની મુલાકાત લીધી હતી. રાજ્યમંત્રીશ્રી નરેશભાઈ પટેલના અધ્યક્ષસ્થાને લીલીયા રોડ સ્થિત દાદા ભગવાન પ્રેરિત ત્રિમંદિર ખાતે જિલ્લા પુરવઠા તંત્રની સમીક્ષા બેઠક યોજવામાં   આવી હતી. આ સમીક્ષા બેઠકમાં રાજ્યમંત્રીશ્રીની પ્રેરક ઉપસ્થિતિ હતી. રાજયમંત્રીશ્રીનું સ્વાગત જિલ્લા કલેકટરશ્રી Continue Reading
અમરેલી
સાવરકુંડલા શહેરમા તાજેતરમાં બનેલા સવર્ણિમ જયંતિ મુખ્યમંત્રીશ્રી શહેરી વિકાસ યોજના (યુ.ડી.પી-88) વર્ષ 2020/21 તથા વર્ષ 2021/22  હેઠળ નગરપાલિકાના જુદા જુદા વિસ્તારોમા સી સી રોડના કામો સર્જન કન્સ્ટ્રક્શન કંપની ને આપવામાં આવેલા છે, જે તમામ રોડના ટેન્ડરની રકમ રૂપિયા 6 કરોડથી વધારે છે, આ સર્જન કન્સ્ટ્રક્શન કંપની દ્વારા સાવ નબળુ અને ઓછુ મટીરીયલ્સ વાપરી સી સી […]Continue Reading
અમરેલી
અમરેલી ABVP અમરેલી નગરની નૂતન કારોબારી(૨૨-૨૩)ની ઘોષણા કરવામાં આવી.વિદ્યાર્થીના પ્રશ્નોને વાચા આપવા માટે હંમેશા તત્પર રહેશે – આકાશભાઈ ગણાત્રા (નગર મંત્રી) પ્રો.જે.એમ.તળાવિયાની નગર અધ્યક્ષ તરીકે પુનઃનિયુક્તિ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ૧૯૪૯ થી વિદ્યાર્થી હિત માટે કાર્યરત છે ઉપરાંત વિશ્વનું સૌથી મોટું વિદ્યાર્થીઓનું સંગઠન છે જે વિદ્યાર્થીઓ દ્વારા ચાલે છે. આજે 26 Continue Reading