આવી અલભ્ય પળો તો જીવનમાં જવલ્લે જ જોવા મળે. જેને સાંભળવા લાખોની મેદની હકડેઠઠ જામતી હોય. જેના દર્શનની એક ઝલક જોવા માટે પણ લોકો તલસી રહ્યા હોય એવાં આંતરરાષ્ટ્રીય પ્રખર રામાયણી કથાકાર પૂ. મોરારી બાપુ આજરોજ સાવરકુંડલા શહેરનાં રેલવે સ્ટેશન પર અચાનક એક આમ મુસાફરોની માફક રેલવે સ્ટેશને પધારેલ. લગભગ આજે બપોરના ૧૨-૩૦ થી ૧૩-૪૫ […]Continue Reading




















Recent Comments