Home Archive by category અમરેલી (Page 854)

અમરેલી

અમરેલી
જાહેરમાં ભયજનક હથિયારો સાથે નીકળી, મારામારી કરી, મારી નાખવાની ધમકીઓ આપી, ખંડણી વસૂલ કરવી, બળજબરીથી કઢાવવું જેવા ગુન્હાઓ આચરતા વ્યક્તિ સામે અસામાજિક પ્રવૃત્તિઓ અટકાવવા તેમજ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જાળવવા અમરેલી જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી દ્વારા આજ રોજ પોલીસ અધિક્ષકશ્રી, અમરેલીની દરખાસ્ત આધારે પાસા અંગેના વોરંટ ઈસ્યુ કરવામાં આવ્યું છે.       Continue Reading
અમરેલી
ભાવનગર રેન્જ આજીપી અશોકકુમાર યાદવ સાહેબનાઓએ રેન્જના જીલ્લાઓમાં અનડીટેકટ ગુન્હાઓ આચરી નાસી જતા આરોપીઓ ને પકડવા તથા ગુમ થનાર ને શોધી કાઢવા સુચના આપેલ હોય જે અનવ્યે અમરેલી જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી હિમકર સિંહ સાહેબ તથા ઇન્ચાર્જ પોલીસ અધિક્ષકશ્રી કે.જે.ચૌધરી સાહેબ નાઓ એ અમરેલી જીલ્લામાં અનડીટેકટ ગુન્હાઓ આચરી નાસી જનાર તથા ગુમ થનાર ની શોધ […]Continue Reading
અમરેલી
અમરેલી જિલ્લા કોંગ્રેસ મેનીફેસ્ટો સમિતિ દ્વારા આગામી તારીખ 26/08 /2022 ને શુક્રવારના રોજ સવારે 10:00 કલાકે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ અગ્રણી શ્રી અર્જુનભાઇ મોઢવાડિયાના અધ્યક્ષસ્થાને જિલ્લા કોંગ્રેસ કાર્યાલય, જુના માર્કેટીંગ યાર્ડની અંદર ,અમરેલી ખાતે “મેનિફેસ્ટો સંવાદ અભિયાન “અને “જનસંપર્ક અભિયાન” કાર્યક્રમ નું આયોજન કરવામાં આવેલ છે. લોકશાહીમાં પ્રજા જ Continue Reading
અમરેલી
અશોકકુમાર સાહેબ પોલીસ મહાનિરીક્ષકશ્રી ભાવનગર વિભાગ ભાવનગરનાઓએ રેન્જના જીલ્લાઓમાં અનડીટેકટ ગુન્હોઓને શોધી કાઢવા સુચના આપેલ હોય જે અન્વયે શ્રી હિમકરસિંહ સાહેબ પોલીસ અધિક્ષક , અમરેલીનાઓ દ્વારા મીલકત વિરૂધ્ધના અનડીટેકટ ગુન્હાઓને શોધી કાઢવા ખાસ ઝુંબેશ રાખેલ અને જરૂરી સુચના આપેલ હોય તેમજ શ્રી જે.પી , ભંડારી સાહેબ નાયબ પોલીસ અધીક્ષક અમરેલીનાઓના માર્ગદર્શન હેઠળ શ્રી ડી.વી.પ્રસાદ Continue Reading
અમરેલી
ગુનાની વિગત – આ ગુનાના ફરીયાદી તથા આરોપીઓએ એકબીજા ઉપર અગાઉ ફરીયાદ કરેલ હોય જે કેસ નામદાર કોર્ટમાં ચાલુ હોય જે કેસની મુદત તારીખમાં ફરી . તથા સાહેદ કોર્ટ મુદ્દતે આવેલ હોયઅને કોર્ટ મુદ્દત પુર્ણ કરી જતા હતા તે વખતે રાજુલા આંબેડકર સર્કલ પાસે ધનુષ હોસ્પિટલની સામે આવેલ કેબીને પાન માવો ખાવા માટે ઉભા રહેલ […]Continue Reading
અમરેલી
સાવરકુંડલા-લીલીયા બેઠક ઉપર આગામી વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષ દ્વારા સાવરકુંડલા શહેર કે તાલુકાના કોંગ્રેસી કાર્યકરને ઉમેદવાર તરીકે પસંદ કરવા અમરેલી જિલ્લા કોંગ્રેસના પૂર્વ મહામંત્રી યાકુબભાઈ રસભર્યાએ પ્રદેશ કોંગ્રેસના સીનીયર આગેવાનોને જાહેર નિવેદનમાં અપીલ કરેલ છે કે સાવરકુંડલાને પ્રતિનિધિત્વ મળે તે હેતુથી સાવરકુંડલાના ઉમેદવારને પસંદ કરવા જણાવેલ છે. સાવરકુંડલા શહેર Continue Reading
અમરેલી
જિલ્લા સંચારી રોગ સર્વેક્ષણ અને સંકલન સમિતિની બેઠક યોજાઈ હતી. સામાન્ય રીતે ચોમાસાની ઋતુમાં  પાણીના ભરાવાના કારણે મચ્છરનો ઉપદ્રવ વધે છે. જેના લીધે મચ્છરજન્ય રોગચાળો  વકરે છે. ગત વર્ષ કરતા ચાલુ વર્ષમાં સંચારી રોગનું પ્રમાણ ઓછું છે. ગત વર્ષ કરતા ચાલુ વર્ષમાં મલેરિયા અને ડેન્ગ્યુના કેસો પણ ઓછા હોવાનું જિલ્લા પંચાયતની આરોગ્ય શાખાએ નોંધ્યું છે.  કચેરીઓ […]Continue Reading
અમરેલી
ગત વર્ષની જેમ જ ચાલુ વર્ષે કોવિડ-૧૯ની ગાઈડલાઈનને અનુસરીને આગામી દિવાળીના તહેવાર દરમ્યાન બગસરા તથા વડીયા તાલુકામાં હંગામી દારૂખાનું,ફટાકડા રાખવા તથા વેચાણ કરવા માંગતા હોય તેમને સુરક્ષિત મકાનમાં રક્ષિત ધંધાર્થી ૫૦ મીટર દૂર સળગી ન ઉઠે તેવા સિમેન્ટના પતરા,ગેલ્વેનાઈઝનાં પતરાંના ત્રણ બાજુથી બંધ હોય તેવા કામચલાઉ શેડ નક્કી કરવામાં આવે તે જગ્યા પર ઉભા કરી […]Continue Reading
અમરેલી
રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્રમ અમલી છે. આ કાર્યક્રમ અન્વયે જિલ્લાકક્ષાની ટોબેકો કંટ્રોલ સ્ટીયરીંગ કમિટિની બેઠક યોજાઈ હતી. બેઠકમાં તમાકુ નિયંત્રણ અધિનિયમ-૨૦૦૩ હેઠળ કરવામાં આવેલી કાર્યવાહીની ચર્ચા કરવામાં આવી હતી. આ કામગીરી બાબતે ફરજ સોંપવામાં આવી હોય તે જુદી-જુદી કચેરીઓ દ્વારા કરવામાં આવેલા દંડનાત્મક કાર્યવાહી વિશે પણ ચર્ચા કરવામાં આવી હતી. તમાકુ નિયંત્રણ માટે Continue Reading
અમરેલી
જિલ્લા વિકાસ અધિકારીશ્રી દિનેશ ગુરવના અધ્યક્ષસ્થાને રૂટીન રસીકરણ અંતર્ગત જિલ્લાકક્ષાની સ્ટીયરીંગ કમિટીની બેઠક યોજાઈ હતી. બેઠકમાં કોવિડ-૧૯ રસીકરણ કામગીરી સમીક્ષા, રૂટીન ઇમ્યુનાઈઝેશન કામગીરી સમીક્ષા, Td વેક્સિનેશન સમીક્ષા વગેરે વિષયક વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. જિલ્લામાં આજસુધીમાં કોવિડ-૧૯નો બીજો ડોઝ બાકી હોય ઉપરાંત પ્રિકોશન ડોઝ બાકી હોય તેવા તમામ લોકોને રસી Continue Reading