Home Archive by category અમરેલી (Page 855)

અમરેલી

અમરેલી
વડીયા  ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના પ્રદેશ પ્રમુખ શ્રી અલ્પેશજી ઠાકોર સાહેબ દ્વારા સંતશ્રી વેલનાથ બાપુ મંદિર ખડખડ ધામે રૂપિયા ૧૫ લાખનું દાન આપવાનું હોય જેમાંથી ૨.૫૦ લાખ રૂપિયા રોકડ મંદિરના મહંત શ્રી ભાવનાથ બાપુ તથા સાંઈનાથ બાપુ ને અમરેલી જિલ્લા ઠાકોર સેનાના સંજયજી ઠાકોર લાઠી તાલુકા પ્રમુખ , બલવંત ઠાકોર ઉપપ્રમુખ લાઠી તાલુકા, અનિલજી ઠાકોર […]Continue Reading
અમરેલી
દામનગરના વતની અને હાલ ભાવનગર નિવાસી સ્વ. દમયંતીબેન ભુપતરાય શુક્લની પૌત્રી અને સરકારી હાઈસ્કૂલ-નેસડાના શિક્ષિકા શ્રી નેહાબેન દીપકકુમાર શુક્લ અને શ્રી ગુરુકુલ વિવિધલક્ષી હાઈસ્કૂલ – સોનગઢના મદદનીશ શિક્ષક શ્રી દીપકભાઈ બી. શુક્લની પુત્રી કુ. પ્રાચી શુક્લએ એમ.બી.બી.એસ.કર્યા બાદ લેવાતી પી.જી. નીટની તાજેતરમાં લેવાયેલ પરીક્ષામાં ૮૦૦ ગુણમાંથી ૫૬૩ માર્કસ સાથે પાસ કરી સમસ્ત Continue Reading
અમરેલી
અમરેલી લૂણીધાર મનોકામના હનુમાનજી આશ્રમ ખાતે પૂ. કિશોરગિરિ ની નીશ્રા માં  વિશ્વ હિન્દુ પરિષદની બેઠક  શોર્ય જાગરણ યાત્રા સંદર્ભે બેઠક યોજવામાં આવી હતી  જેમાં  લુણીધાર  ગામ મા બજરંગ  દળ ની  શોર્ય જાગરણ યાત્રા નું સ્વાગત ,યુવાનોને  ત્રિશૂળ દીક્ષા અને ધર્મસભાનું સુંદર  આયોજન કરવા આવેલ તમે  લુણીધાર  વિશ્વ હિન્દુ પરિષદ ના નવ નિયુક્ત અધ્યક્ષ. દિનેશભાઈ સરધારા,મંત્રી વિપુલભાઈ સરધારા Continue Reading
અમરેલી
દામનગર સૌરાષ્ટ્રની દીકરી વિશ્વા પંડયા એ ગોધરા ખાતે સ્ટેટ જુડો ચેમ્પિયનશીપ માં જીત મેળવી.આજના સમયમાં દીકરીઓ ના સેલ્ફ ડિફેન્સની વાતો ઘણી થાય છે પણ આજે પણ વાલીઓ દિકરીઓને ગરબા ક્લાસ કે કુકીંગ ક્લાસમાં કે અન્ય ક્લાસમાં જોડાવવા નો આગ્રહ રાખતા હોય છે ત્યારે ભાવનગર ની દીકરી વિશ્વા પંડયા જેમણે ગોધરા ખાતે સ્ટેટ જુડો ચેમ્પિયનશિપ માં […]Continue Reading
અમરેલી
૨૦૦ જેટલા હાડકાના દર્દ વાળા પીડિતોને તપાસ કરાયા. મુસ્લિમ ધર્મગુરુ દાદાબાપુ કાદરીની વિશેષ ઉપસ્થિતિ વચ્ચે અમી ચેરીટેબલ ટ્રસ્ટનુ સફળ આયોજન. બહોળી સંખ્યામાં દર્દીઓ એ વિના મૂલ્યે કેમ્પનો લાભ લીધો આજ રોજ સાવરકુંડલા ખાતે અમદાવાદના નિષ્ણાત ડોકટરો દ્વારા હાડકાના દર્દથી ત્રાહિમામ પોકારી ગયેલ લોકોને વિના મૂલ્યે સારવાર અને દવાઓ આપી ૨૦૦ જેટલા દર્દીઓના ચેકઅપ કરાયા હતા ખાસ […]Continue Reading
અમરેલી
સાવરકુંડલાની મધ્યમાં  દરબારગઢમાં આવેલું જૂનું અને પૌરાણિક જશોનાથ મહાદેવ મંદિરે લઘુરુદ્રહોમાત્મક યજ્ઞના પાવન પ્રસંગે  સાવરકુંડલા લીલીયા વિધાનસભાના લોકપ્રિય ધારાસભ્ય મહેશભાઈ કસવાળા જશોનાથ મહાદેવ મંદિરે  દર્શન કરી અભિષેક કરેલ અને આશીર્વાદ મેળવ્યા.Continue Reading
અમરેલી
તળાજા પોલીસ  આઠેક  દિવસ પહેલા ૫૦  વર્ષથી મનોરોગી મહિલાને સાવરકુંડલા માનવ મંદિરે મૂકી ગઈ હતી તેના શરીરમાં જીવાતો હતી પાંચ દિવસની માનવ મંદિરની સારવાર બાદ ગતરોજ અંતિમ શ્વાસ લીધા જેને સાવરકુંડલા જસરાજ સેનાના હિતેશ સરૈયાને જાણ કરાતાં જસરાજ સેનાના શાંતિરથમાં સાવરકુંડલા રોડના સ્મશાન ખાતે લાવવામાં આવ્યા હતા જેના  અગ્નિસંસ્કાર માનવ મંદિરના સંત ભક્તિરામબાપુ અને અમરેલી […]Continue Reading
અમરેલી
અખિલ ભારતીય ઓબીસી મહાસભા દ્રારા સાવરકુંડલા કાઠી વિધાથીઁ ભવન ખાતે બક્ષીપંચ અધિવેશનનું  આયોજન જિલ્લા પ્રમુખ ભરતભાઈ ગીડા અને ઓબીસી મહાસભાના હોદેદારોએ  કર્યુ હતુ.આ સમારોહ અખિલ ભારતીય ઓબીસી મહાસભાના ગુજરાત પ્રદેશ કાર્યકારી અધ્યક્ષ શ્રી પ્રભાતભાઈ કોઠીવાળના પ્રમુખ સ્થાને રહ્યા હતા અને ખાસ આમંત્રિત પ.પુ.ભક્તિરામબાપુ માનવ મંદિર આશ્રમ,નારણભાઈ મકવાણા અમરેલી હાજર રહયા હતા.આ તકે પ્રમુખ Continue Reading
અમરેલી
બાબરા   વિશ્વ હિન્દુ પરિષદની પંચનાથ મહાદેવ મંદિર બાબરા ના સાનિધ્યમાં બેઠક મળેલ હતી જેમાં વિશ્વ હિન્દુ પરિષદ ના આગામી શૌર્ય જાગરણ યાત્રા સંદર્ભે વિશ્વ હિન્દુ પરિષદ જિલ્લા અધ્યક્ષ  ઈતેશભાઈ મહેતા ની વિશેષ ઉપસ્થિતિમાં બાબરા વિશ્વ હિન્દુ પરિષદની બેઠક યોજવામાં આવેલ આ બેઠકમાં ૨૩ સપ્ટેમ્બર ના રોજ બાબરા ખાતે શૌર્ય જાગરણ યાત્રાનું ભવ્ય સ્વાગત  નગરયાત્રા ત્રિશૂળ Continue Reading
અમરેલી
દામનગર શહેર માં રોકડીયા પરિવાર દ્વારા દર શનિવારે રાત્રી એ યોજાતી ચાલીશા પઠન માં શ્રધ્ધાળુ ભાવિકો દ્વારા રોકડીયા હનુમાનજી ના સાનિધ્ય માં યોજાતા ધૂન ચાલીશા પઠન માં ખૂબ મોટી સંખ્યા માં વેપારી ઓની ઉપસ્થિતિ માં હનુમાનજી ચાલીશા યોજાય રહી છે દર શનિવારે શ્રધ્ધાળુ ભાવિકો દ્વારા મહાપ્રસાદ અને અલ્પહાર ના આયોજન સાથે રોકડીયા પરિવાર દ્વારા સુંદર […]Continue Reading