અમરેલી લૂણીધાર મનોકામના હનુમાનજી આશ્રમ ખાતે પૂ. કિશોરગિરિ ની નીશ્રા માં વિશ્વ હિન્દુ પરિષદની બેઠક શોર્ય જાગરણ યાત્રા સંદર્ભે બેઠક યોજવામાં આવી હતી જેમાં લુણીધાર ગામ મા બજરંગ દળ ની શોર્ય જાગરણ યાત્રા નું સ્વાગત ,યુવાનોને ત્રિશૂળ દીક્ષા અને ધર્મસભાનું સુંદર આયોજન કરવા આવેલ તમે લુણીધાર વિશ્વ હિન્દુ પરિષદ ના નવ નિયુક્ત અધ્યક્ષ. દિનેશભાઈ સરધારા,મંત્રી વિપુલભાઈ સરધારા Continue Reading


















Recent Comments