દામનગર લાઠી તાલુકાના શાખપુર ગામે વન કુટીર ફાળવવા બાબતે શાખપુર ગામે ફોરેસ્ટ વિભાગની જગ્યાએ આવેલી હોય અનેક યોજનાઓ ફોરેસ્ટ વિભાગમાં આવતી હોય જેથી શાખપુર સરપંચ શ્રી જશુભાઈ ખુમાણ દ્વારા ફોરેસ્ટ વિભાગમાં વન કુટીર ફાળવવા માટે ઉચ્ચકક્ષાએ રજૂઆત કરી અને શાખપુરના વિકાસના કાર્યમાં વન કુટીર ફાળવવા લેખિતમાં ફોરેસ્ટ ના અધિકારી અને મુખ્યમંત્રી સમક્ષ માંગણી કરી છેContinue Reading









Recent Comments