ગુજરાત ભારતીય જનતા પાર્ટી બક્ષીપંચ મોરચા ના નવનિયુક્ત પ્રમુખ મંયકભાઇ નાયક પ્રથમ વાર તા.૪/૪/૨૦૨૩ ને મંગળવાર ના રોજ અમરેલીન પ્રથમ મુખ્યમંત્રી ડોક્ટર જીવરાજ મહેતા ની પાવનધરા પર આગમન થઈ રહ્યુ છે ત્યારે અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખ રાજેશભાઈ કાબરીયા તેમજ જિલ્લા બીજેપી બક્ષીપંચ મોરચાના પ્રમુખ રાજુભાઈ ભુતયાંના માર્ગદર્શન નીચે કાર્યક્રમની જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચાના તમામ હોદ્દેદારો Continue Reading

















Recent Comments