Home Archive by category અમરેલી (Page 861)

અમરેલી

અમરેલી
સમાચાર એવા મળે છે કે રેશનશોપ ડીલરની હડતાળ સમેટાઇ ગઇ. સારી વાત છે. હમણાં જન્માષ્ટમીનું પર્વ નજીક હોય ગરીબ અને મધ્યમ વર્ગના લોકો આ પર્વ ખૂબ હોંશે હોંશે ઉજવી શકે તે માટે પણ સાવરકુંડલા શહેરમા વેચાતા મીઠાઈ અને ફરસાણમાં રાહત ભાવે લોકોને મીઠાઈ ફરસાણ મળી રહે તે માટે પુરવઠા વિભાગે  ફરસાણ તથા મીઠાઈ વેચતાં તમામ […]Continue Reading
અમરેલી
સાવરકુંડલા શહેરના લોકોને  તહેવાર પ્રસંગે જરૂરી ખાધ સામગ્રી ખાઈ તથા બનાવી શકે તેવી વસ્તુઓ. સાવરકુંડલામાં ચાલતા ૩ છાશ કેન્દ્રમાં આવતા પરિવારોને આ સહાય મધ જેવી મીઠી લાગી હતી ભગવાન મહાવીરના અનુયાયી એવા ખેતાણી પરિવાર દ્વારા. ખાસ કરીને આખા વર્ષ દરમિયાન સાવરકુંડલા શહેરના  જરૂરિયાતમંદ લોકોને છેલ્લા છ વર્ષથી ૧૪૦૦ પરિવારને વિનામૂલ્યે નિયમિત છાશનું વિતરણ કરવામાં આવે […]Continue Reading
અમરેલી
ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણના જન્મદિવસ નિમિત્તે સાવરકુંડલા તાલુકાના વીજપડી ગામે આવેલ વી. ડી. નગદીયા હાઇસ્કુલમાં ઉત્સાહભેર શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીનીઓ તથા વિદ્યાર્થીનીઓએ ભાગ લઈ શિક્ષકો તેમજ આચાર્યની ભૂમિકા ભજવી રસપૂર્વક અધ્યયન કરાવવામાં આવ્યો તેમજ મહત્વપૂર્ણ સંચાલન કરવામાં આવ્યું તેમજ સ્વચ્છતાનું મહત્વ સમજાવી તમામ વિદ્યાર્થીને શપથ Continue Reading
અમરેલી
લસીશ્યામ તિર્થધામમાં કૃષ્ણ જન્મોત્સવનો થનગનાટ: ભાવિકોનો વહેતો અવિરત પ્રવાહ ગીરના આહ્લાદક વાતાવરણમાં પ્રકૃતિ અને પરમેશ્વરનું સાંનિધ્ય માણવા અસંખ્ય ભાવિકો ઉમટશેતુલસીશ્યામ,તા.05.09.23ભગવાન સુંદર શ્યામના સ્વયંભુ તિર્થધામ તુલસીશ્યામ મંદિરે જન્માષ્ટમી ઉત્સવની ભાવભેર  ઉજવણી થશે. ગોકુલ આઠમ તા. 07 સપ્ટેમ્બરને ગુરુવારે  રાત્રે બારના ટકોરે ભારે હર્ષોલ્લાસ સાથે ભગવાન શ્યામનાં Continue Reading
અમરેલી
સાવરકુંડલા તાલુકાના વીજપડી ગામે આવેલ ગાયત્રી વિદ્યાલયમાં શિક્ષક દિનની હર્ષભેર ઉજવણી કરવામાં આવી જેમાં વિદ્યાર્થીનીઓ દ્વારા તેમજ વિદ્યાર્થીઓ દ્વારા સમગ્ર સ્કૂલમાં ક્લાસ લેવામાં આવ્યા તેમજ દેશના વિકાસમાં શિક્ષણનું મહત્વ અને જે શિક્ષકો દ્વારા અપાતું જ્ઞાન એનું મહત્વ પૂર્ણ શાળાના બાળકો દ્વારા આપવામાં આવ્યું સમગ્ર સ્કૂલનું સંચાલન બાળકો દ્વારા કરવામાં આવ્યું સારુ કૌશલ્ય ધરાવતા Continue Reading
અમરેલી
આજ રોજ કે. કે. હાઈસ્કૂલ આયોજિત મેઘાણી સાહેબની ૧૨૭ મી જન્મજયંતીની ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણીમાં મહિલા કોલેજ, જે. વી. મોદી હાઇસ્કૂલ, એસ. વી. દોશી ગર્લ્સ હાઇસ્કૂલ અને કે. કે. હાઈસ્કૂલની સહભાગીદારીથી કાર્યક્રમનું આયોજન થયું હતું. વિદ્યાર્થીઓને તડકામાં મુશ્કેલી ન પડે એ હેતુથી આ કાર્યક્રમ મહિલા કોલેજના પ્રાકૃતિક પ્રાંગણમાં યોજવામાં આવ્યો હતો. મહિલા કોલેજના […]Continue Reading
અમરેલી
આજરોજ શિક્ષક દિન નિમિત્તે શ્રી લીખાળા પ્રા શાળાના બાળકો દ્વારા શિક્ષક દિનની ઉજવણીના ભાગરૂપે બાળકો દ્વારા જ ઉત્સાહભેર શિક્ષણ કરાવી ઉજવણી કરવામાં આવી આ તમામ વિદ્યાર્થીઓને શાળા સ્ટાફ દ્વારા માર્ગદર્શન આપીને ઉત્તરોત્તર પ્રગતિ કરો તેવી શુભેચ્છાઓ આપવામાં આવી હતી એમ અનિરૂધ્ધ ત્રિવેદીની એક અખબારી યાદીમાં જણાવાયું હતું. Continue Reading
અમરેલી
શ્રીમતિ વી.ડી. ઘેલાણી મહિલા આર્ટ્સ કોલેજ સાવરકુંડલામાં શિક્ષકદિન ઉજવાયો.ડો. રાધાકૃષ્ણ સર્વપલ્લીની જન્મજયંતી નિમિત્તે  શ્રીમતિ વી.ડી.ઘેલાણી મહિલા આર્ટ્સ કોલેજ સાવરકુંડલામાં શિક્ષકદિન ઉજવાયો હતો.તેમાં કુલ ૩૩ બહેનોએ ઉત્સાહથી ભાગ લીધો હતો. પ્રિન્સિપાલ તરીકે અક્સા ઝાખરા અને વાઈસ પ્રિન્સિપાલ તરીકે ક્રિષ્ના વાળા રહ્યા હતા. પ્રિન્સિપાલ ચાવડા સાહેબે સૌને અભિનંદન પાઠવ્યા હતા. સમગ્ર Continue Reading
અમરેલી
લાઠી તાલુકા ના RBSK ટિમ ની સાફલ્ય કું આરતીબેન હકાભાઈ પરમાર ઉવ ૧૬ ને જન્મ થી  તાળવુ ફાટેલું હતું પરંતુ અન્ય કરણોસર આરતીબેન ના તાળવા નું ઓપરેશન આજદિન સુધી થયેલ નહિ જિલ્લા આરોગ્ય અધિકારી  ડો આર એમ જોશી  RCHO ડો અલ્પેશ સાલ્વી THO  લાઠી ડો આર આર મકવાણા ના માર્ગદર્શન હેઠળ RBSH ટિમ સભ્ય ડો […]Continue Reading
અમરેલી
અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના વંડા ગામમાં પિતાજી કાનજી દાદા અને માતૃશ્રી મંગળાબાની કૂખે તારીખ ૫-૯-૧૯૬૦  શિક્ષકદીને જન્મેલ કેળવણીકાર અને લેખક સુધીરભાઈ મહેતા રાજ્ય અને રાષ્ટ્રીય શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ વિભૂષિત છે તેમની વર્ષગાંઠ તારીખ ૫-૯- ૨૦૨૩ને દિને  છે તેવો ૬૩ વર્ષ પૂર્ણ કરીને ૬૪માં વર્ષમાં મંગલ પ્રવેશ કરશે.સાત ભાઈઓમાં એક બહેન ૩૩  માણસના વંડા ગામે સંયુક્ત […]Continue Reading