અમરેલી જિલ્લામાં ધો.૧૨ વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ માટે આગામી તા. ૦૩ એપ્રિલ, ૨૦૨૩ના રોજ ગુજકેટ-૨૦૨૩ પરીક્ષા જિલ્લાના ૦૯ કેન્દ્રો પર લેવામાં આવશે. વિદ્યાર્થીઓ, ગુજકેટ પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં આપી શકે તેવા હેતુથી નિવાસી અધિક કલેક્ટરશ્રી દ્વારા અમરેલી જિલ્લાના પરીક્ષા કેન્દ્રોની આસપાસ પ્રતિબંધાત્મક આદેશો ફરમાવતું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જિલ્લાના તમામ Continue Reading

















Recent Comments