સાવરકુંડલામાં શ્રેષ્ઠ માનવ સેવા બદલ રાજકોટ ખાતે ઝી ૨૪ ચેનલના કાર્યક્રમમાં ગૃહમંત્રી શ્રી હર્ષ સંઘવીના વરદ હસ્તે સાવરકુંડલા માનવમંદિરના સંત શ્રી ભક્તિરામબાપુને એવોર્ડ અર્પણ કરાયો. ગુજરાતના સરકારના મંત્રી ભાનુબેન બાબરીયા પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ભરતભાઈ બોઘરા તેમજ ઝી ૨૪ ચેનલના દીક્ષિતભાઈની ઉપસ્થિતિમાં આ એવોર્ડ અર્પણ કાર્યક્રમ યોજાયો હતો. આમ માનવસેવા એ જ પરમો ધર્મનાં જીવનમંત્ર Continue Reading

















Recent Comments