સાવરકુંડલા શહેરમાં આવેલ વિદ્યાગુરુ ફાઉન્ડેશન સંચાલિત શ્રી લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિરને તેની નિશુલ્ક આરોગ્યલક્ષી સેવાઓની નોંધ લઈને સ્વ. શ્રી નાગજીભાઈ દુદાભાઈ જ્યાણીના સ્મરણાર્થે તેમના પુત્ર મનુભાઈ નાગજીભાઈ જ્યાણીએ સંસ્થાને ૩૦૦ મણ ઘઉં અનુદાન પેટે અર્પણ કર્યા. સાવરકુંડલા શહેરમાં આવેલ વિદ્યાગુરુ ફાઉન્ડેશન સંચાલિત શ્રી લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિર કે જે નિશુલ્ક આરોગ્ય સેવાઓ પ્રદાન Continue Reading

















Recent Comments