સાવરકુંડલા શહેરમાં હાથસણી રોડ પર આવેલા છેવાડાના શ્રમિક વિસ્તારમાં સાવરકુંડલા શહેરના સેવાભાવી શૈક્ષણિક અભિરુચિ ધરાવતાં અને સફળ એંકર ધારાબેન ગોહિલ દ્વારા ગરીબ વર્ગના બાળકોને નિશુલ્ક શિક્ષણ પ્રદાન કરવાનો દ્રઢ નિર્ધાર સાથે પ્રારંભ.આમ તો શિક્ષણ એ જ તંદુરસ્ત લોકશાહી માટે ખૂબ આવશ્યક અંગ ગણાય છે. વળી ઘણી એવી રોજગારીના સોર્સ હોય છે જેમાં શૈક્ષણિક લાયકાત જરૂરી […]Continue Reading

















Recent Comments