ધારી તાલુકા ના ધારી નવિ વસાહત ખાતે નવ નિર્માણ થયેલ પોલીસ સ્ટેશન તા ૧૬/૦૮/૨૦૨૩ ના રોજ કાર્યરત થતાં ધારી ચેમ્બર ઓફ કોમર્સ અને વેપારી મહામંડળ એ ધારી પીઆઇ શ્રી જે જે ચૌધરી સાહેબ તેમજ પીએસઆઇ શ્રી મારુ સાહેબ ની શુભેચ્છા મુલાકાત લીધી હતી અને બન્ને અધિકારીશ્રી ઓનુ ફુલહારથી સ્વાગત સન્માન કરવામાં આવેલ* પરેશભાઈ પટણી પ્રમુખ […]Continue Reading



















Recent Comments