ઉમરાળા ના ટીમ્બિ સ્વામી શ્રી નિર્દોષાનંદજી માનવસેવા હોસ્પિટલ, ટીંબી (જી.ભાવનગ૨) માં ચાલતા નિ:શુલ્ક આરોગ્ય લક્ષી સેવાકાર્યના લાભાર્થે અમેરીકા માં બાલ્ટીમોર માં ગુજરાતી સમાજનાં પ્રમુખશ્રી- રાજ પટેલ, ખજાનચીશ્રી- જયેશ જાની તથા તેમની આખી ટીમ ની જહેમતથી હાસ્યકા૨શ્રી ડો. જગદિશ ત્રિવેદી આયોજીત બન્ને કાર્યક્રમ સફળ રહયાં હતા. જેમાં કુલ ડોલ૨ ૧૨,૦૦૦/- અંદાજીત રૂા. ૧૦ લાખ નું અનુદાન Continue Reading


















Recent Comments