તાજેતરમાં શબ્દશ્રી અને વિદ્યાસભા, અમદાવાદ પ્રસ્તુત અને નવભારત સાહિત્ય મંદિર પ્રકાશિત જ્યોતિ ભટ્ટ, અર્ચના ભટ્ટ અને ધરા પટેલ ત્રણ લેખિકાનાં સાત પુસ્તકોનો ભવ્ય વિમોચન સમારોહ યોજાય ગયો. એક જ પરિવારના માતા, પુત્રી અને પૌત્રીનાં પુસ્તકોનું એક સાથે વિમોચન થયું હોય એવી આ સાહિત્યજગતની પહેલી ઘટના છે. પ્રસિદ્ધ લેખક રમેશ તન્ના, લલિત ખંભાયતાએ વિમોચન કર્યું […]Continue Reading



















Recent Comments