Home Archive by category બોલિવૂડ (Page 4)

બોલિવૂડ

બોલિવૂડ
બોલીવુડના પ્રખ્યાત અભિનેતા આદિત્ય રૉય કપૂરના મુંબઈ સ્થિત ઘરમાં એક અજાણી મહિલા ઘુસવાના સમાચારે દરેકને ચોંકાવી દીધા છે. આ ઘટના ત્યારે બની જ્યારે આદિત્ય પોતાના ઘરે હાજર નહોતા. પરંતુ આ મહિલાએ એવો દાવો કર્યો છે કે, મામલો પોલિસ સુધી પહોંચી ગયો છે.અભિનેતા આદિત્ય રોય કપૂરના ઘર મુંબઈના બાંદ્રા વેસ્ટમાં રિઝવી કોમ્પ્લેક્સમાં આવેલું છે. સોમવારે સાંજે […]Continue Reading
બોલિવૂડ
વિશ્વમાં પ્રખ્યાત એવા કાન્સ રેડ કાર્પેટ પર બૉલીવુડ અભિનેત્રી આલિયા ભટ્ટે આ વર્ષે ડેબ્યૂ કર્યું છે. તેના પહેલા લુકને લઈને દરેક લોકો ખૂબ જ એક્સાઈટેડ હતા. ૨૨ મેના રોજ આલિયા મુંબઈથી ફ્રેન્ચ રિવેરા માટે રવાના થઈ હતી. ત્યાં પહોંચતાની સાથે જ તે રેડી થવા માટે જતી રહી. હવે આલિયાનો લુક ચાહકોમાં ચર્ચાનો વિષય બન્યો છે.અભિનેત્રી […]Continue Reading
બોલિવૂડ
ફિલ્મો અને ટીવીના જાણીતા એક્ટર મુકુલ દેવનું ૫૪ વર્ષની વયે નિધન થયું હતું. તેના નિધનના સમાચારથી સિનેમા જગત શોકમાં ગરકાવ થઈ ગયું છે.દિલ્હીમાં જન્મેલા મુકુલે ૧૯૯૬માં ટીવીથી પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. સૌથી પહેલી ટીવી સિરિયલ ‘મુમુકિન’માં જાેવા મળ્યો હતો. બાદમાં દુરદર્શનના કોમૅડી બોલિવૂડ કાઉન્ટડાઉન શૉ ‘એક સે બઢકર એક’ માં પણ કામ કર્યું હતું. […]Continue Reading
બોલિવૂડ
બોલીવુડના સુપરસ્ટાર સલમાન ખાનના ચાહકો હંમેશા અભિનેતાની એક ઝલક મેળવવા માટે ઉત્સુક રહે છે. સલમાન પણ તેના ચાહકોને ખુલ્લેઆમ મળે છે. પરંતુ આજકાલ, તેમની સુરક્ષા પણ ચિંતાનો વિષય છે કારણ કે તેમને ઘણી વખત જાનથી મારી નાખવાની ધમકીઓ મળી છે. આ દરમિયાન, એક સમાચાર આવ્યા છે જેણે દરેકની ચિંતા વધારી દીધી છે. તાજેતરમાં, એક વ્યક્તિએ […]Continue Reading
બોલિવૂડ
તમિલ અભિનેતા વિશાલ કૃષ્ણ રેડ્ડીએ પોતાના લગ્નની જાહેરાત કરી છે. ૪૭ વર્ષીય અભિનેતા લગ્ન માટે સંમત થયા છે અને પોતાની પ્રેમિકા સાથે સાત પ્રતિજ્ઞાઓ લેશે. તેઓએ તેમના લગ્નની તારીખ પણ જાહેર કરી દીધી છે. અભિનેતાના લગ્નની તારીખ પણ ખૂબ જ ખાસ છે. અભિનેતાની ભાવિ પત્ની તેમનાથી ૧૨ વર્ષ નાની છે અને આ અંગે ઘણી ચર્ચા […]Continue Reading
બોલિવૂડ
‘હેરા ફેરી‘ એક કલ્ટ કોમેડી ક્લાસિક છે. આ ફિલ્મ આજકાલ સમાચારમાં છે કારણ કે તેના ત્રીજા ભાગનું શૂટિંગ પૂરજાેશમાં શરૂ થઈ ગયું છે. ફિલ્મની જાહેરાત થઈ ત્યારથી, ઇન્ટરનેટ પર અનેક અફવાઓ અને અટકળો ફેલાઈ રહી છે. નવીનતમ અપડેટ મુજબ, અક્ષય કુમારની કંપની કેપ ઓફ ગુડ ફિલ્મ્સે અભિનેતા પરેશ રાવલ સામે ૨૫ કરોડ રૂપિયાનો દાવો દાખલ […]Continue Reading
બોલિવૂડ
અભિનેત્રી શનાયા કપૂર છેલ્લાં ત્રણ વર્ષથી બોલીવૂડમાં ડેબ્યૂના પ્રયાસ કરી રહી હતી ત્યારે હવે તેની પહેલી ફિલ્મ ‘આંખો કી ગુસ્તાખિયાં‘ આગામી તા. ૧૧મી જુલાઈએ રીલિઝ થશે તેવું નિર્માતા અને દિગ્દર્શક દ્વારા ઓફિશિયલી જાહેર કરાયું છે. આ ફિલ્મમાં વિક્રાંત મેસી તેનો સહકલાકાર છે. ફિલ્મની વાર્તા વિશે કોઈ વિગતો અપાઈ નથી પરંતુ એમ મનાય છે કે આ […]Continue Reading
બોલિવૂડ
બોલીવુડના સુપરસ્ટાર શાહરુખ ખાનની મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘કિંગ‘માં હવે જાણીતા અભિનેતા જેકી શ્રોફની પણ એન્ટ્રી થઈ છે, આ પહેલા સમાચાર આવ્યા હતા કે આ ફિલ્મમાં અનિલ કપૂર પણ કામ કરી રહ્યો છે. આમ અનિલ કપૂર અને જેકી શ્રોફ આશરે ત્રણ દાયકા પછી એક ફિલ્મમાં સ્ક્રીન શેર કરતા જાેવા મળશે.આ બંને દિગ્ગજ કલાકારો ‘રામ લખન ‘ […]Continue Reading
બોલિવૂડ
બૉલીવુડની ફિલ્મ ‘ટોટલ ધમાલ’ની ફ્રેન્ચાઇઝી ‘ધમાલ ૪‘માં હવે અભિનેતા, ઉત્તર પ્રદેશથી ભાજપ સાંસદ રવિ કિશન એક ડોનના રોલમાં જાેવા મળશે. આ ફિલ્મમાં અભિનેતા અજય દેવગણ અને અરશદ વરસી સહિતના કલાકારો પણ છે.જાેકે, ફિલ્મમાં હજુ સુધી અજય દેવગણની કોઈ હિરોઈન નક્કી થઈ નથી. પરંતુ, આ માટે તબ્બુ સાથે વાત ચાલતી હોવાનું કહેવાય છે.આ ફિલ્મના શૂટિંગની વાત […]Continue Reading
બોલિવૂડ
તાજેતરમાં જાહેર થયેલ ધોરણ-12 (સાયન્સ) બોર્ડ પરીક્ષા પરિણામમાં બારૈયા નિતેશ ગીલાભાઈ (ગામ-દંગાપરા,મોટા ખોખરા) એ આલ્ફા વિદ્યા કેમ્પસ-પાર્થ વિદ્યાલય-વરલ ખાતે અભ્યાસ કરીને સામાન્ય ખેત મજુરી કરતા પિતાના પુત્રએ 99.61 PR સાથે સમગ્ર સિહોર તાલુકામાં ધોરણ-12 સાયન્સ બોર્ડની પરીક્ષામાં પ્રથમ ક્રમાંકે સાથે ઉતીર્ણ થયો. એમની આ સફળતા માટે ખુબ ખુબ શુભેચ્છા અને અભિનંદન…Continue Reading