તા.૧૪-૦૫–૨૦૨૩ થી તા.૨૦-૦૫-૨૦૨૩ સુધીનું રાશીફળ મેષ :- લાભ સ્થાને સપ્તાહના પ્રારંભમાં ચંદ્ર જૂની વસ્તુ કે ભંગાર કે અન્ય ખનીજ વસ્તુના ધંધામાં આર્થિક લાભ આપનાર બને, સપ્તાહના મધ્યમાં ખર્ચમાં વધારો થાય, સૂર્યનું બીજે ભ્રમણ પારિવારિક જીવનમાં, કુટુંબમાં અગત્યના નિર્ણયો લેવાય. બહેનો :- સ્નેહી,
તા.૦૭-૦૫–૨૦૨૩ થી તા.૧૩-૦૫-૨૦૨૩ સુધીનું રાશીફળ મેષ :- આઠમા સ્થાનમાં ચંદ્રનું ભ્રમણ વાણી ઉપર પૂર્ણ નિયંત્રણ રાખવું જરૂરી બને, દરેક કાર્યમાં ધીરજની કસોટી જોવા મળે, પારિવારિક વિવાદ ટાળવો, મંગળનું ચોથા સ્થાનમાં ભ્રમણ સ્થાવર મિલકતના કાર્ય વિલંબથી પુરા થાય. બહેનો :- માનસિક રીતે રીતે એકાગ્રતા અને શાંતિ રાખવી જરૂરી બને. વૃષભ :- સાતમાં સ્થાનમાં ચંદ્રનું ભ્રમણ દામ્પત્ય […]
તા.૩૦-૦૪-૨૦૨૩ થી તા.૦૬-૦૫-૨૦૨૩ સુધીનું રાશીફળ મેષ :- પાંચમાં સ્થાને ચંદ્રનું ભ્રમણ આપના સંતાનોના ઉચ્ચ અભ્યાસ માટે સારો સમય આપે, અંગત મિત્રો, પરિવારજનોનો યોગ્ય સહકાર, આપના કાર્યને દીપાવનાર, શુક્રનું ત્રીજે ભ્રમણ ભાગ્યોદય માટેની મહેનતનું યોગ્ય વળતર પ્રાપ્ત થતું જણાય.બહેનો :- અધૂરા શિક્ષણ અને અધૂરા કાર્યો પુરા થઇ શકે. વૃષભ :- ચોથા સ્થાનમાં ચંદ્રનું ભ્રમણ ભૌતિક સુખ […]
તા.૨૩-૦૪-૨૦૨૩ થી તા.૨૯-૦૪-૨૦૨૩ સુધીનું રાશીફળ મેષ :- બીજા સ્થાનમાં ચંદ્રનું ભ્રમણ પોતાની ઉચ્ચ રાશિમાં થતા પરિવારમાં ખુશાલીનો માહોલ રહે, આર્થિક ઉપાર્જન બાબત ખુબ જ સારી નાણાકીય સ્થિતિ રહેવા પામે, સપ્તાહના મધ્ય ભાગમાં સાહસ, પરાક્રમમાં વૃદ્ધિ થાય, સારા કાર્ય થઇ શકે.બહેનો :- પરિવારજનોમાં તમારા પ્રત્યે આદર ભાવ, સન્માન વધે. વૃષભ :- આપની રાશિમાં ચંદ્રનું ભ્રમણ સુંદરતામાં […]
તા.૧૬-૦૪-૨૦૨૩ થી તા.૨૨-૦૪-૨૦૨૩ સુધીનું રાશીફળ મેષ :- લાભ સ્થાને ચંદ્રનું ભ્રમણ રહેતા શાની પ્રધાન આફત કે વસ્તુના ધંધામાં સારો આર્થિક લાભ પ્રાપ્ત થાય. જુના મિત્રોની અચાનક મુલાકાત આનંદ આપે, ગુરુનું આપની રાશિમાં આગમન, જમીન મકાન, વાહનની ખરીદી અને સારી પ્રગતી આપનાર બને.બહેનો :- સંતાનોના અભ્યાસ માટે વધુ સમય આપવો પડે, સખી, સહેલીથી લાભ રહે. વૃષભ […]
ચૈત્ર સુદ પુનમને ગુરુવાર તા.૬ના દિવસે હનુમાન જયંતિ છે. આ દિવસે સવારે હસ્ત નક્ષત્ર ૧૨.૪૦ સુધી છે ત્યાર બાદ ચિત્રા નક્ષત્ર છે આથી હસ્ત અને ચિત્રા બંને નક્ષત્રમાં હનુમાન જયંતિ ઉત્તમ ગણવામાં આવે છે. એક માન્યતા પ્રમાણે હનુમાનજીનો જન્મ પણ ચિત્રા નક્ષત્રમાં થયેલ આથી આ વર્ષે પણ બપોર થી ચિત્રા નક્ષત્ર છે.આથી હનુમાન જયંતિ વધારે […]
દર વર્ષે ચૈત્ર માસના શુક્લ પક્ષની ત્રયોદશી તિથિએ મહાવીર જયંતિ ઉજવવામાં આવે છે. આ વર્ષે મહાવીર જયંતિ ૦૪ એપ્રિલે એટલે કે આજે છે. જૈન ધર્મના ૨૪મા તીર્થંકર મહાવીર સ્વામીનો જન્મ બિહારના કુંડાગ્રામમાં થયો હતો. ભગવાન મહાવીરનું બાળપણનું નામ વર્ધમાન હતું. કહેવાય છે કે ૩૦ વર્ષની ઉંમરે તેમણે રાજમહેલોના સુખ-સુવિધાઓનો ત્યાગ કરીને સત્યની શોધમાં જંગલો તરફ […]
તા ૦૨-૦૪-૨૦૨૩ થી તા ૦૮-૦૪-૨૦૨૩ સુધીનું રાશીફળ. મેષ :- પાંચમા સ્થાને ચંદ્રનું ભ્રમણ સંતાનોના કાર્ય સાનંદ પૂરા થાય. શિક્ષણ ક્ષેત્રથી ઘણા બધા મિત્રોનો લાભ મળે. નાણાકિય સમસ્યાઓનો અંત લાવવામાં સફળ થાય. શુક્રનું બીજે ભ્રમણ સ્પ્તાહના અંતમાં થતાં પરિવારમાં આનંદીત વાતાવરણ આપે.બહેનો :- સખી-સહેલી મિત્રોના પ્રસંગો સાચવવામાં આનંદ આપે. વૃષભ :- ચોથા સ્થાનમાં ચંદ્ર સ્થાવર-મિલકત ખેતીવાડી
તા ૨૬-૦૩-૨૦૨૩ થી તા ૦૧-૦૪-૨૦૨૩ સુધીનું રાશીફળ. મેષ :- બીજા સ્થાનમાં ચંદ્રનું ભ્રમણ પારિવારીક જીવનમાં ખુશી લાવનાર. નાના-મોટા પિકનિક, પ્રવાસનું આયોજન કરાવનાર. આર્થિક દ્રષ્ટિએ સારું યોગદાન રહે. સ્પ્તાહના અંતમાં બુધ આપની રાશીમાં ખૂબ જ અગત્યના નિર્ણયો આવે.બહેનો :- પરિવારમાં શાંતી અને ખુશાલી નો માહોલ રહે. વૃષભ :- આપની રાશીમાં ઉચ્ચ રાશીના ચંદ્ર થતાં મનની શીતળતા […]
તા ૧૯-૦૩-૨૦૨૩ થી તા ૨૫-૦૩-૨૦૨૩ સુધીનું રાશીફળ. મેષ :- લાભ સ્થાને આવી રહેલ સપ્તાહના પ્રારંભમાં ચંદ્ર શનિ સાથે રહેતા ખનીજ વસ્તુ, પાણી, બરફ કે અન્ય શનિ પ્રધાન વસ્તુના ધંધામાં સારો લાભ રહે. જૂની વસ્તુનું વેચાણ સરળ બને. જૂના મિત્રોને મળવાનો આનંદ મળે.બહેનો :- સંતાનોના અભ્યાસ માટે પ્રયત્ન શીલ રહેવું પડે. શિક્ષણથી લાભ.અનુષ્ઠાન :- મંગલાદેવી સ્ત્રોત […]
Recent Comments