Home Archive by category ગુજરાત

ગુજરાત

ગુજરાત
દામનગર ના ભાલવાવ ખાતે ભાલતીર્થ  કેળવણી મંડળ સંચાલિત ઉત્તર બુનિયાદી શાળા ને વિદ્યાર્થીની ઓની વહન કરતી સેવા માટે  વતનપ્રેમી દાતા રત્નો ની સંસ્થાન  જી.સી.ફાઉન્ડેશન મોરબી કાનજીભાઇ વીરાણી ત્થા સેતાનસીંગ રાજપૂત સહિત ના વડપણ હેઠળ ની સંસ્થાન જી સી ફાઉન્ડેશન દ્વારા અતિ અદ્યતન સુવિધા યુક્ત સ્કૂલ બસ અર્પણ કરાય હતી વેરાન વગડા વચ્ચે કેળવણી ની જ્યોત […]Continue Reading
ગુજરાત
અમદાવાદ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ ના અમિતભાઇ ચાવડા એ સ્વાયત દરજ્જા ના ચૂંટણી તંત્ર પાસે SIR ની વિગતો માંગી રાજ્ય ના મુખ્ય કમિશનર હરિન શુકલા આઈ એ. એસ મુખ્ય નિર્વાચન અધિકારીશ્રી ગુજરાત રાજ્ય ગાંધીનગર ને ઉદેશી લખાયેલ પત્ર માં  SIR ની પ્રક્રિયા બાદ પ્રસિદ્ધ ડ્રાફ્ટ મતદારીયાદી અનુસંધાને ના.૧૮-૦૧-૨૦૨૬ સુધીમાં મળેલ ફોર્મ નં. ૧, ૭ અને ૮ […]Continue Reading
ગુજરાત
૧૧-પોરબંદર લોકસભાના સાંસદ અને કેન્દ્રીય શ્રમ અને રોજગાર તથા યુવા બાબતો અને રમતગમત મંત્રી શ્રી ડૉ. મનસુખ માંડવિયા તા. ૧૭ અને ૧૮ જાન્યુઆરી ૨૦૨૬ રોજ રાજકોટ જિલ્લાનાપ્રવાસ અર્થે આવનાર છે. આ પ્રવાસ દરમિયાન તેઓ તા. ૧૭ જાયુઆરી ૨૦૨૬, શનિવારના રોજ રાત્રે૮-૦૦ કલાકે ગોંડલ તાલુકાના નવાગામ ખાતે વિવિધ વિકાસના કાર્યોનું લોકાર્પણ અને ખાત મુહુર્ત કરશે.તા.૧૮ જાન્યુઆરી […]Continue Reading
ગુજરાત
ભાલકા મંદિરે કૃષ્ણ ભગવાન ના સાંનિધ્યમાં ભવ્ય પતંગ મહોત્સવ નું આયોજન કરાયેલ હતું જેમાં યાત્રીકો, સ્થાનીકોને વિના મુલ્યે પતંગ, દોરો,શેરડી,તલ મમરા ના લાડુ સહીત અનેક વસ્તુઓનું વિના મુલ્યે પ્રસાદી અપાયેલ હતી આ ભવ્ય પતંગ મહોત્સવ માં ફીલ્મ ટીવી સ્ટાર હેમાલી સેજપાલ સહીત અનેક આગેવાનો ઉપસ્થિત રહેલ હતા. સોમનાથ ટ્રસ્ટ ના સહકાર દર વર્ષે ભાલકા Continue Reading
ગુજરાત
સર્વગ્રાહી કસોટી સ્ટેટ એલિજિબિલીટી ટેસ્ટ (GSET) માં એક સાથે છ વિદ્યાર્થીનું ઉત્તીર્ણ હોવુ યુનિ. માટે ગૈારવાન્વીત વાત-કુલપતિ પ્રો. પ્રતાપસિંહજી ચૈાહાણ જૂનાગઢ તા.૧૫,  ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સીટી જૂનાગઢનાં સમાજશાસ્ત્ર વિભાગાનાં વિદ્યાર્થિઓએએકી સાથે છ વિદ્યાર્થીઓએ ગુજરાત સ્ટેટ એલીઝીબીલીટી ટેસ્ટ ઉતિર્ણ કરી છે. આ ખુશીને વધાવતાઅને સફળતા હાંસલ કરનાર સર્વે વિદ્યાર્થીઅને Continue Reading
ગુજરાત
સુરત સ્પે. ખેલ મહાકુંભ 2025- 26 નડિયાદ ખાતે સીટિંગ વોલીબોલ નું આયોજન હતુ. દરેક રમત ગમત ક્ષેત્રે ભાઈઓ ની જેમ બહેનો પણ ભાગ લઈ સફળતા પ્રાપ્ત કરી શકે છે. આનંદ ની વાત કે આ ટીમ સુરત થી હતી અને દિવ્યાંગ બહેનો ની ટીમ દ્વારા ખેલ મહાકુંભમાં સિલ્વર મેડલ વિજેતા બની હતી માટે અનેક વિવિધ સંસ્થો […]Continue Reading
ગુજરાત
સુરત ગ્રીન પાર્ક ગ્રુપ દ્વારા ઉતરાણ મહાપર્વ નિમિત્તે  ૩૧ ગંગા સ્વરૂપા બહેનો ને ઉપયોગી થવા અન્નદાન મહાદાન  અનાજ કીટ વિતરણ કરાય દર વર્ષે ની જેમ મકરસંક્રાંતિ ના મહાપર્વ ના દિવસે ગ્રીન પાર્ક ગ્રુપ મોટા વરાછા સુરત ખાતે ગ્રુપ ના સભ્યો દ્વારા અને સહયોગી ના આર્થિક સહયોગથી થી ગંગા સ્વરૂપા બહેનો ને ઉપયોગી થવા રાશન કીટ […]Continue Reading
ગુજરાત
કેન્દ્રીય પ્રધાન શ્રી મનસુખ માંડવિયાના નેતૃત્વમાં હણોલ ગામમાં આત્મનિર્ભર મહોત્સવમાં પતંગ મહોત્સવનો પ્રારંભ શ્રી કપિલદેવે કરાવી ક્રિકેટ મોજ લીધી. અહીંયા અભિનેતા શ્રી અરુણ ગોવિલ જોડાયાં હતાં. ગોહિલવાડનાં નાનકડા હણોલ ગામમાં મકરસંક્રાંતિ પર્વે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ યોજાઈ ગયો, જેનો પ્રારંભ ક્રિકેટ ખેલાડી શ્રી કપિલદેવે કરાવ્યો અને આ સાથે જ તેઓએ ક્રિકેટ મોજ પણ લીધી છે. Continue Reading
ગુજરાત
ગુજરાતના ગૌરવરૂપ અને ગ્રામજનોની ભાવના સાથેના આત્મનિર્ભર હણોલથી કેન્દ્રીય મંત્રી શ્રી શિવરાજસિંહ ચૌહાણ પ્રભાવિત થયાં અને ગામની એકતાને બિરદાવી. કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખ માંડવિયાના નેતૃત્વમાં યોજાયેલ ગ્રામસભામાં વિવિધ ક્ષેત્રના મહાનુભાવો જોડાયાં. અહીંયા કેન્દ્રીય મંત્રી શ્રી નિમુબેન બાંભણિયા, રાજ્યના મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી અને શ્રેષ્ઠીઓની વિશેષ ઉપસ્થિતિ રહી. ગામડાના Continue Reading
ગુજરાત
“મનરેગા બચાવો આંદોલન” અંતર્ગત ૧૦ જાન્યુઆરીથી ૨૫ ફેબ્રુઆરી સુધી સમગ્ર ગુજરાતના દરેક ગામમાં ગ્રામસભાઓના માધ્યમથી વિરોધ ઠરાવો કરવામાં આવશે. તાલુકા અને જિલ્લા કક્ષાએ ધરણા, વિરોધ પ્રદર્શન, આવેદનપત્રો અને “વિધાનસભા ઘેરાવો” કાર્યક્રમ પણ આક્રમક રીતે યોજાશે. •             મનરેગામાંથી મહાત્મા Continue Reading