Home Archive by category ગુજરાત (Page 10)

ગુજરાત

ગુજરાત
આજે રાજ્યના કેટલાક ભાગમાં માવઠાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં માવઠાની આગાહી કરવામાં આવી છે, હળવાથી મધ્યમ વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે.હવામાન વિભાગની આગાહી પ્રમાણે વાત કરીએ તો આજે દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથમાં છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે […]Continue Reading
ગુજરાત
રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી વચ્ચે આજે શનિવારે વહેલી સવારે મહેસાણા, ઉંઝા, પાલનપુર સહિત આસપાસના વિસ્તારમાં વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. એક તરફ વહેલી સવારની ગુલાબી ઠંડીનો અનુભવ થઈ રહ્યો હતો, ત્યારે જ બીજી તરફ કમોસમી વરસાદ શરૂ થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. શિયાળાની શરૂઆત સાથે ઊંઝા- બહુચરાજી પંથકમાં વહેલી સવારે ધોધમાર વરસાદ વરસ્યો હતો. […]Continue Reading
ગુજરાત
સુરત શહેરના ભેસ્તાન વિસ્તારના ભીંડી બજારમાં સ્થિત એક ચાની દુકાન પાસે ગઈકાલે મોડી રાત્રે શકીલ ઉર્ફે બાંગાની કેટલાક શખ્સોએ તીક્ષ્ણ હથિયારના ઘા મારી હત્યા કરી નાંખી હતી.સુરત શહેરમાં હત્યાના બનાવો વધી રહ્યાં છે. શહેરમાં વધુ એક વખત હત્યાનો બનાવ સામે આવ્યો છે. શહેરના ભેસ્તાન વિસ્તારના ભીંડી બજારમાં સ્થિત એક ચાની દુકાન પાસે ગઈકાલે મોડી રાત્રે […]Continue Reading
ગુજરાત
વેરાવળ બંદર 3 પર નંબરનું સિગ્નલ લગાવાયુ, 40-50 કિ.મી. ઝડપે પવન ફૂંકાવાની આગાહી, સુરક્ષાના પગલે 3 નંબરનું સિગ્નલ લગાવાયુ, ગીરસોમનાથ જિલ્લામાં વાદળછાયું વાતાવરણ, આગામી સાત દિવસ સુધી વરસાદની આગાહી, માછીમારોને બે દિવસ દરિયો ન ખેડવા સૂચના.આગામી 7 દિવસ રાજ્યમાં છૂટાછવાયા વરસાદની આગાહી, 25 થી 27 ઓક્ટોબર સુધી વરસાદને લઈ યેલો અલર્ટ અપાયું, પૂર્વ મધ્ય અરબ […]Continue Reading
ગુજરાત
ગુજરાતના પવિત્ર યાત્રાધામ દ્વારકા ખાતે આવેલા જગતમંદિરમાં આજે દર્શનાર્થીઓની અતિશય ભીડને કારણે એક ગંભીર દુર્ઘટના સર્જાઈ હતી. વેકેશનને કારણે ઉમટેલી શ્રદ્ધાળુઓની ભીડને નિયંત્રિત કરવા માટે લગાવવામાં આવેલો એક હંગામી ગેટ ધરાશાયી થતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સદ્ભાગ્યે, આ ઘટનામાં કોઈ જાનહાનિ કે ગંભીર ઈજાના સમાચાર નથી.મળતી માહિતી મુજબ, દ્વારકાધીશ મંદિરમાં તહેવાર ટાણે લોકોને Continue Reading
ગુજરાત
અમદાવાદના ન્યૂ રાણીપ વિસ્તારમાં ફટાકડા ફોડવામાં ગંભીર બેદરકારીના કારણે 16 વર્ષની સગીરાનું કરુણ મોત નીપજ્યું છે. ગત 21 ઓક્ટોબરની રાત્રે ત્રણ યુવકો લોખંડની પાઇપમાં ફટાકડા ભરીને ફોડી રહ્યા હતા. આ દરમિયાન લોખંડનો ટુકડો ઉડીને સગીરાના કપાળ પર વાગ્યો હતો. જેથી સગીરાને ગંભીર ઈજાઓ થતાં સારવાર દરમિયાન તેનું મોત થયું હતું. આ ઘટના બાદ મૃતક સગીરાના […]Continue Reading
ગુજરાત
પ્રકાશના પર્વ દિવાળી અને નવા વર્ષની ઉજવણી સમગ્ર ગુજરાતમાં વિવિધ રીતે થાય છે, પરંતુ આદિવાસી બહુમતી ધરાવતા દાહોદ જિલ્લામાં નવા વર્ષના દિવસે એક એવી અનોખી અને રોમાંચક પરંપરા ઉજવાય છે, જેને નિહાળવા માટે દેશ-પરદેશથી હજારો લોકો ઉમટી પડે છે. આ પરંપરાનું નામ છે ‘ગાય ગોહરી’ ઉત્સવ. દાહોદ જિલ્લાના ગરબાડા, ગાંગરડી, અભલોડ અને લીમડી જેવા ગામોમાં […]Continue Reading
ગુજરાત
સુરતમાં ભાઈબીજે એકના એક ભાઈની હત્યા કરવામાં આવી છે અને અઠવાલાઈન્સમાં બનેવીએ કરી સાળાની હત્યા, તો હત્યા કરીને હત્યારો ફરાર થયો હોવાની વાત સામે આવી છે.સુરતમાં ભાઈબીજે એકના એક ભાઈની હત્યા કરવામાં આવી છે, અઠવાલાઈન્સ વિસ્તારમાં આ ઘટના બની હોવાની વાત સામે આવી છે, તો ઘર કંકાસમાં હત્યા થઈ હોવાની વાત સામે આવી છે, તો […]Continue Reading
ગુજરાત
ભાઈ જગન્નાથ અને બલરામજીએ માતાજીને પાર્વતી શણગાર સોનાના ઘરેણાની આપી ભેટ આપ્યા, અમદાવાદના પ્રસિદ્ધ જગન્નાથ મંદિરમાં નવા વર્ષની ઉજવણી ભક્તિભાવ અને ઉત્સાહ સાથે કરવામાં આવી. નવા વર્ષના પવિત્ર અવસરે ભગવાન જગન્નાથને 151 વાનગીઓનો વિશેષ અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો જેમાં વિવિધ પ્રકારની પરંપરાગત અને સ્વાદિષ્ટ વાનગીઓનો સમાવેશ હતો. આ અન્નકૂટની ભવ્ય રચના ભક્તો માટે આકર્ષણનું કેન્દ્ર Continue Reading
ગુજરાત
વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકા નજીક જરોદ પાસે એક વિચિત્ર અને ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો છે. મુંબઈથી ઉત્તર પ્રદેશ તરફ જઈ રહેલી એક XUV કાર ડિવાઈડર સાથે ધડાકાભેર અથડાઈ હતી. આ ટક્કર એટલી ભયાનક હતી કે કાર ઉછળીને નજીકના એક ઝાડ પર ઊંધી લટકી ગઈ હતી, જેના કારણે કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો.આ ગંભીર અકસ્માતમાં કારમાં […]Continue Reading