Home Archive by category ગુજરાત (Page 9)

ગુજરાત

ગુજરાત
સુરત તા.૨ ભાવનગર જિલ્લા ના પાલીતાણા તાલુકા ના એક સંપીલા આદર્શ ગામ ખાખરીયા નું અનોખું પ્રથમ સ્નેહ મિલન સુરત ખાતે “ચાલો સહિયર મૈયર માં ” શીર્ષક હેઠળ યોજાયું  દિકરી બે કુળ ને તારે ગુજરાત નો સૌ પ્રથમ ભાવનગર ના ખાખરીયા ગામની 600 થી વધુ દીકરીઓનો ચાલ સહિયર મૈયરમા શીર્ષક સાથે સુરતમાં જુની યાદોની યાદગાર પળો […]Continue Reading
ગુજરાત
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે મહેસૂલ-તલાટી સંવર્ગમાં નવી નિમણૂંક મેળવેલા 2300થી વધુ યુવાઓને ગાંધીનગરમાં યોજાયેલા ગૌરવશાળી સમારોહમાં નિમણૂંક પત્રો એનાયત કર્યા હતા. રાજ્ય સરકારે 21 જેટલી મહેસૂલી સેવાઓને વધુ સરળ અને ઝડપી બનાવવાની કરેલી અભિનવ પહેલો અને નવી કચેરીઓના લોકાર્પણ પણ મુખ્યમંત્રીશ્રીએ આ અવસરે કર્યા હતા. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે રેવન્યુ-તલાટીને મહેસૂલ Continue Reading
ગુજરાત
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ‘નમો સ્વચ્છતા અભિયાન’ અને ‘અમૃતપાન અભિયાન’નો રાજ્યવ્યાપી પ્રારંભ ગાંધીનગરથી કરાવતા સ્વચ્છતાને સૌનો સહિયારો સંકલ્પ અને જનજનનો સહજ સ્વભાવ બનાવવાનું આહવાન કર્યુ હતુ. સ્વચ્છતા માત્ર એક સપ્તાહ પૂરતી મર્યાદિત પ્રવૃત્તિ નહીં, પરંતુ દરેક વ્યક્તિના સ્વભાવ અને દૈનિક જીવનનો અભિન્ન ભાગ બનવી જોઈએ એમ તેમણે ઉમેર્યુ હતું. Continue Reading
ગુજરાત
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પરિકલ્પનાથી સ્થપાયેલી સ્ટેટ યુનિવર્સિટી ઈન્ડીયન ઈન્સ્ટીટ્યુટ ઓફ ટિચર્સ એજ્યુકેશનનું નવું અદ્યતન ભવન ગાંધીનગરમાં નિર્માણ પામશે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે રૂ.127 કરોડના અંદાજિત ખર્ચે નિર્માણ થનારા આ નૂતન ભવનનું ભૂમિપૂજન શિક્ષણ મંત્રી શ્રી પ્રદ્યુમનભાઈ વાજા તથા રાજ્ય મંત્રીશ્રીઓ સર્વ શ્રી ત્રિકમભાઈ છાંગા, અને રિવાબા જાડેજાની Continue Reading
ગુજરાત
ગુજરાતની યુવા વોલીબોલ સ્ટાર રાજલ વાળા (૧૬ વર્ષ) ની થાઈલેન્ડના નાખોન રાત્ચાસિમા ખાતે ૧ થી ૭ જુલાઈ, ૨૦૨૬ દરમિયાન યોજાનારી ૧૬મી AVC એશિયન વિમેન્સ અંડર-18 વોલીબોલ ચેમ્પિયનશિપ માટે ભારતીય અંડર-18 મહિલા વોલીબોલ ટીમની કેપ્ટન તરીકે વરણી કરવામાં આવી છે. આ પ્રતિષ્ઠિત ચેમ્પિયનશિપમાં ભારતની ટીમમાં ગુજરાતની ત્રણ ખેલાડીઓ રાજલ વાળા, અર્પિતા વાઢેર અને ફોરમ કાગથરાની પસંદગી […]Continue Reading
ગુજરાત
રાજકોટ ખાતે કલા સાધક અભયભાઈ હકાણી દ્વારા ભવ્ય મ્યુઝિકલ નાઇટનું સફળ આયોજન રાજકોટ ખાતે વતનપ્રેમી શ્રી અભયભાઈ હકાણી તથા તેમના પરિવાર દ્વારા એક ભવ્ય, મ્યુઝિકલ નાઇટનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.કાર્યક્રમમાં રાજકોટના અગ્રણી ઉદ્યોગપતિઓ, સામાજિક આગેવાનો, સંગીતરસિકો તથા આમંત્રિત મહેમાનોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી કાર્યક્રમને ભવ્ય સફળતા અપાવી. આ પ્રસંગે દામનગરની ગૌરવવંતી અને Continue Reading
ગુજરાત
ગુજરાતના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી સાથે આજે ગાંધીનગર સ્થિત લોકભવન ખાતે ભારતમાં કઝાકિસ્તાન ગણરાજ્યના રાજદૂત શ્રી અઝામત યેસ્કારાયેવએ શુભેચ્છા મુલાકાત કરી હતી. આ બેઠકમાં ભારત અને કઝાકિસ્તાન વચ્ચેના સદીઓ જૂના ઐતિહાસિક સંબંધોને યાદ કરીને ભવિષ્યની વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત કરવા અંગે વિસ્તૃત સંવાદ થયો હતો. આ બેઠકમાં મુખ્યત્વે વૈશ્વિક ઊર્જા સુરક્ષા, પ્રાકૃતિક કૃષિ, Continue Reading
ગુજરાત
વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના ‘કેચ ધ રેઈન’ અભિયાન હેઠળ સમગ્ર રાજ્યમાં પાણીના સંગ્રહનો વ્યાપ વધારવા અને ભૂગર્ભ જળ સ્તર ઊંચા લાવવાના ઉમદા આશય સાથે ચલાવવામાં આવતું ‘સુજલામ સુફલામ જળ અભિયાન’ જનભાગીદારી થકી એક જ્વલંત લોકઆંદોલન બની ચૂક્યું છે. જળ સંપત્તિ મંત્રી શ્રી પટેલે વધુમાં કહ્યું હતું કે,આ વર્ષે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે તા. ૨૩ […]Continue Reading
ગુજરાત
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ માનનીય શ્રી અમિતભાઈ ચાવડાએ રાજીવ ગાંધી ભવન ખાતે પ્રેસ મીડિયાને સંબોધન કરતા કહ્યું કે, સામાન્ય રીતે દર વર્ષે જૂનની શરૂઆતથી જ મેઘરાજા ધમાકેદાર આગમન કરીને ખેડૂતો અને પશુપાલકોના ચહેરા પર ખુશી લાવી દેતા હોય છે, પરંતુ લગભગ પંદર વર્ષ પછી સૌથી નબળું ચોમાસું જોવા મળી રહ્યું છે અને વરસાદ ખેંચાતા ધરતીપુત્રો ભારે […]Continue Reading
ગુજરાત
સુરત “રોટરી ક્લબ ઓફ સુરત મેટ્રો” દ્વારા આયોજિત ભવ્ય કાર્યક્રમમાં નિર્દોષાનંદજી હોસ્પિટલના સ્થાપક ટ્રસ્ટી બી.એલ.રાજપરાનું સન્માન કરાયું “સેવા સિદ્ધિ અને ચિરંતન” શીર્ષક હેઠળ યોજાયેલા એવોર્ડ વિતરણ અને પદગ્રહણ સમારોહમાં ટ્રસ્ટી તુષારભાઈ વિરડીયા ની ખાસ ઉપસ્થિતિ માં ટીંબી મુકામે ચાલતી તદ્દન નિ:શુલ્ક આરોગ્યલક્ષી સેવાકીય પ્રવૃત્તિઓની વિસ્તૃત વિગતો આપવામાં Continue Reading