દ્વારકા ખેડૂત બચશે તો દેશ બચશે દ્વારકા ખેડૂત હિત માં વિધાર્થી ઓ મેદાને GSPL કંપની સામે આંદોલન યથાવત GSPL કંપનીની ગેસ પાઇપ લાઈન નાખવા સામે ખેડૂતોનો વિરોધ 5 દિવસથી ખેડૂતો ખેતરમાં છાવણી નાખી વિરોધ કરી રહયા છે આજે રવિવારે શાળાના બાળકો પણ આંદોલનમાં જોડાયા બાળકોએ પણ ગેસ પાઇપ લાઈન – વીજ લાઈન કંપનીઓનો કર્યો વિરોધ […]Continue Reading


















Recent Comments