શ્રી પ્રશાંત પાઠરાબે, 1993 બેચનાં ભારતીય માહિતી સેવાનાં અધિકારી છે. જેમણે માહિતી પ્રસારણ મંત્રાલય હેઠળનાં વિવિધ વિભાગોમાં ફરજ બજાવી છે. તેમની પ્રથમ નિમણૂંક DD ન્યૂઝ મુંબઈમાં સહાયક નિયામક તરીકે હતી. તેમણે ઓલ ઈન્ડિયા રેડિયો, મુંબઈ, પીઆઈબી, પુણે અને સેનાના સધર્ન કમાન્ડના પ્રવક્તા તરીકે સેવા આપી છે. તેઓ પુણેના નેશનલ ફિલ્મ આર્કાઇવ ઓફ ઇન્ડિયા Continue Reading


















Recent Comments