Home Archive by category ગુજરાત (Page 11)

ગુજરાત

ગુજરાત
બનાસકાંઠાના અંબાજી મંદિરમાં નવા વર્ષે ભક્તોની ભીડ જોવા મળી છે, બેસતા વર્ષે મોટી સંખ્યામાં ભક્તો દર્શને આવ્યા છે અને મંગળા આરતીમાં ભક્તો મોટી સંખ્યામાં જોડાયા છે.નવા વર્ષની શરૂઆત સૌ કોઈ ભગવાનના દર્શન કરીને શરૂ કરતા હોય છે, ત્યારે બનાસકાંઠાના અંબાજી મંદિરમાં વહેલી સવારથી ભકતોનું ઘોડાપૂર ઉમટયું છે, ભકતો દર્શન કરવા માટે પહોંચ્યા છે, તો મોટા […]Continue Reading
ગુજરાત
માતાજીના જય જયકાર અને મંગળ ધ્વનિથી સમગ્ર મંદિર પરિસર અને પર્વત ગુંજી ઉઠ્યા હતા, જેના કારણે વાતાવરણમાં ભક્તિમયતાનો અનોખો માહોલ સર્જાયો હતો. ભક્તોએ મહાકાળી માતાજીના દર્શન કરીને નવા વર્ષનો શુભારંભ કર્યો અને ધન્યતા અનુભવી.આજથી વિક્રમ સંવત 2082 ના નૂતન વર્ષનો પ્રારંભ થતાં જ ગુજરાતના પવિત્ર યાત્રાધામ પાવાગઢ ખાતે ભક્તોનું અદમ્ય ઘોડાપૂર ઉમટી પડ્યું હતું. વર્ષના […]Continue Reading
ગુજરાત
નૂતન વર્ષની શરૂઆત મંદિરમાં દર્શન કરીને, CM ભૂપેન્દ્ર પટેલે સમગ્ર ગુજરાતના નાગરિક ભાઈ-બહેનોને હૃદયપૂર્વક નૂતન વર્ષાભિનંદન અને સાલ મુબારક પાઠવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, આ નવું વર્ષ સૌના જીવનમાં નવી આશાઓ…આજથી વિક્રમ સંવત 2082ના નૂતન વર્ષનો શુભારંભ થયો છે. ગુજરાતીઓ માટે ‘બેસતું વર્ષ’ તરીકે ઓળખાતા આ પવિત્ર દિવસની શરૂઆત CM ભૂપેન્દ્ર પટેલે આધ્યાત્મિક ભાવના Continue Reading
ગુજરાત
ગુજરાત રાજયમાં હાલ બેવડી સિઝનનો અનુભવ વર્તાઇ રહ્યો છે, જેમાં દિવસ દરમિયાન થોડી ગરમી તો, રાત્રે ઠંડીનો સહેજ ચમકારો અનુભવાઈ રહ્યો છે. રાજયમાં શિયાળાની ફુલગુલાબી ઠંડી ધીરે ધીરે જોર પકડવાનું શરૂ કરે તે પહેલાં બંગાળના ઉપસાગર અને અરબી સમુદ્રમાં હવામાનની બે સિસ્મટ સક્રિય થવાના કારણે હવામાનમાં ફેરફાર આવી શકે છે. જેમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાત […]Continue Reading
ગુજરાત
દિવાળીના તહેવારની ઉજવણી વચ્ચે જૂનાગઢ જિલ્લામાં દીપડાના હુમલાની બે ચિંતાજનક ઘટનાઓ સામે આવી છે, જેમાં બે માસૂમ બાળકો ઘાયલ થયા છે. વન્યપ્રાણીઓના રહેણાંક વિસ્તારમાં ઘૂસી આવવાના અને હુમલા કરવાના સતત વધી રહેલા બનાવોએ વન વિભાગની સુરક્ષા વ્યવસ્થા સામે ગંભીર સવાલો ઊભા કર્યા છે અને સ્થાનિક લોકોમાં ભયનો માહોલ ફેલાવ્યો છે.પ્રથમ ઘટના જૂનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકાના […]Continue Reading
ગુજરાત
આજના ડિજિટલ યુગમાં સોશિયલ મીડિયા એક તરફ જ્યાં લોકો માટે જોડાણનું માધ્યમ બન્યું છે, ત્યાં બીજી તરફ ગુનાહિત માનસિકતા ધરાવતા લોકો માટે શિકાર શોધવાનું હથિયાર પણ બની રહ્યું છે. સુરતના સરથાણા વિસ્તારમાં આવી જ એક શરમજનક ઘટના સામે આવી છે, જેમાં એક પરિણીત મહિલાને પ્રેમજાળમાં ફસાવીને તેની સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું છે.પોલીસ સૂત્રો પાસેથી મળતી […]Continue Reading
ગુજરાત
હિન્દુ ધર્મના સૌથી મોટા તહેવારોમાંના એક એવા દિવાળીના પાવન અવસર પર સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે શ્રદ્ધાળુઓનું અભૂતપૂર્વ ઘોડાપૂર ઉમટ્યું છે. દિવાળીના તહેવારોની રજાઓ શરૂ થતાં જ મા મહાકાળીના દર્શન કરવા માટે દૂર દૂરથી ભક્તોનો ધસારો જોવા મળી રહ્યો છે.ન્દુ ધર્મના સૌથી મોટા તહેવારોમાંના એક એવા દિવાળીના પાવન અવસર પર સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે શ્રદ્ધાળુઓનું અભૂતપૂર્વ […]Continue Reading
ગુજરાત
અમદાવાદમાં આવેલા રિવરફ્રન્ટ પર ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો હોવાના સમાચાર સામે આવ્યા છે. આ દુર્ઘટનામાં ડિવાઇડર સાથે સ્કૂટર અથડાતા એક 15 વર્ષીય સગીર યુવકનું દર્દનાક મોત નીપજ્યું છે, જ્યારે અન્ય બે યુવકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. પ્રાપ્ત માહિતી અનુસાર ત્રણ મિત્રો સ્કૂટર લઈને જઈ રહ્યા હતા તે દરમિયાન અચાનક સ્કૂટર પરનો કાબૂ ગુમાવતાં તે […]Continue Reading
ગુજરાત
વડોદરા શહેરના ગાજરાવાડી વિસ્તારમાં ફરી એકવાર મહાકાય મગર રહેણાક વિસ્તારમાં ઘૂસી આવતાં સ્થાનિકોમાં ભયનો માહોલ ફેલાયો હતો. મોડી રાત્રે આ મગરનું સફળતાપૂર્વક રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું, જે જોવા માટે લોકોના ટોળેટોળાં ઉમટી પડતાં થોડીવાર માટે દોડધામ પણ મચી ગઈ હતી. વડોદરા શહેરમાં નદી અને નાળામાંથી મગરો બહાર નીકળીને રહેણાક વિસ્તારોમાં આવી જવાની ઘટનાઓ અવારનવાર બનતી […]Continue Reading
ગુજરાત
બોટાદ જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર સ્થિત શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે આજે (20 ઓક્ટોબર) ના રોજ કાળી ચૌદશના પાવન પર્વની ભવ્ય અને ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. આ અવસરે હનુમાન દેવતાના વિશેષ પૂજન અને દર્શનનો લાભ લેવા માટે હજારો હરિભક્તો ઉમટી પડ્યા હતા. દાદાને આ દિવસે રજવાડી શૈલીનો સુવર્ણ-હીરાજડિત મુગટ પહેરાવવામાં આવ્યો હતો, જે દર્શનીય […]Continue Reading