ગુજરાત સરકારે રાજ્યના આદિવાસી (અનુસૂચિત જનજાતિ) સમુદાયના ગંભીર બીમારીઓથી પીડાતા દર્દીઓ માટે એક અત્યંત સંવેદનશીલ અને કલ્યાણકારી નિર્ણય કર્યો છે. નાણાકીય મોરચે નબળી સ્થિતિ ધરાવતા આદિવાસી પરિવારોના દર્દીઓ મોંઘી અને આધુનિક તબીબી સારવારથી વંચિત ન રહી જાય; તે માટે રાજ્ય સરકારે વર્ષ 2026-27થી એક નવી યોજના જાહેર કરી છે અને તેના માટે રૂ. 2 કરોડની […]Continue Reading


















Recent Comments