fbpx
Home Archive by category ગુજરાત (Page 1436)
ગુજરાત

સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઇ ભાજપ-કોંગ્રેસની તૈયારીઓ શરૂ

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની મુદ્દત પૂર્ણ થઈ રહી છે. ૧૪ ડિસેમ્બરમાં અવધિ પૂર્ણ થતાં પહેલાં સરકાર વહીવટદારની નિમણૂક કરશે. જેમાં ટ્ઠષ્ઠજ રાજીવ ગુપ્તા તેમજ મ્યુનિ. કમિશનર મુકેશ કુમારના નામ હાલ ચર્ચામાં આવ્યા છે.અમદાવાદ શહેરમાં કોર્પોરેશનની સત્તા હાલમાં ભાજપ પાસે છે. વર્ષ ૨૦૧૫ના પરિણામો મુજબ
ગુજરાત

પ્રજા સાથેનો સંપર્ક કોંગ્રેસે ગુમાવતા હવે ખેડૂતોને ભડકાવે છે બંધના નામે કાયદો હાથમાં લીધો તો કાર્યવાહી થશેઃ રૂપાણીની ચેતવણી

કૃષિ કાયદાને લઈને સરકાર અને ખેડુતો વચ્ચે ગતિરોધ યથાવત છે. આ દરમિયાન ખેડૂત નેતાઓએ ૮ ડિસેમ્બરે આખું ભારત બંધનું એલાન આપ્યું છે ત્યારે ગુજરાત કોંગ્રેસે પણ ખેડૂતોના સમર્થનમાં આખા ગુજરાતમાં કોંગી નેતાઓથી લઇ કાર્યકરોની અપીલ કરી છે કે, ગુજરાતમાં ખેડૂતોનું આંદોલન અંજામ સુધી પહોંચાડવાનું છે.દિલ્હીમાં ખેડૂત આંદોલનનો આજે ૧૨મો દિવસ છે. ખેડૂત સંગઠનોએ આવતીકાલે ભારત […]
ગુજરાત

રાજ્યમાં પેટ્રોલના ભાવ રૂ.૮૦ને પાર ત્યારે ડીઝલના ભાવ રૂ.૮૦ની નજીક

દેશભરમાં પેટ્રોલ-ડીઝલના ભાવ વધી રહ્યા છે ત્યારે ગુજરાતમાં પણ પેટ્રોલના ભાવમાં વધારો નોંધાયો છે. ગુજરાતમાં પેટ્રોલના ભાવ વધીને ૮૦ રૂપિયાને પાર થઈ ગયો છે જ્યારે ડીઝલના ભાવ ૮૦ રૂપિયાની નજીક છે. અમદાવાદમાં શનિવારે પેટ્રોલની કિંમત પ્રતિ લીટરે રૂપિયા ૮૦ને પાર થઇને રૂપિયા ૮૦.૬૭ જ્યારે ડીઝલની કિંમત રૂ. ૭૯.૧૨ થઇ ગઇ હતી.આંતરરાષ્ટ્રીય માર્કેટમાં ક્રૂડ ઓઇલમાં સતત […]
ગુજરાત

સુરત મહિલા પીએસઆઈ આપઘાતઃ ગાર્ડ ઓફ ઓનર સાથે કરાયા અંતિમસંસ્કાર

સુરતના ઉધના પોલીસ મથકમાં ફરજ બજાવતા ૩૩ વર્ષીય મહિલા પીએસઆઇ અમિતા જાેશીએ શનિવારે પોતાની સર્વિસ રિવોલ્વરથી પેટમાં ગોળી મારી આપઘાત કર્યો હતો. અમિતા જાેશીએ નાઇટ ડ્યુટીથી પરત ફરી બપોરે આ અંતિમ પગલું ભર્યું હતું. રવિવારે તેઓની અંતિમયાત્રા પહેલા સુરત પોલીસ દ્વારા ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. અંતિમયાત્રામાં પોલીસ સહિત પરિવારજનો જાેડાયા હતા. અશ્રુભીની આંખે […]
ગુજરાત

સિવિલમાં કોરોનાનો કહેરઃ કોરોનાથી વધુ ૧૨નાં મોત થતા ચકચાર

શનિવાર સાંજ સુધીમાં સિવિલ હોસ્પિટલમાંથી વધુ ૧૨ દર્દીના મૃત્યુ નીપજ્યા છે અને આ સાથે એક જ સપ્તાહમાં કોરોનાને કારણે મૃત્યુ પામેલાઓનો આંક ૧૪૫ થયો છે. શનિવારે બપોરે પણ સિવિલના કોવિડ ડેડબોડી વિભાગ પાસેથી સવારથી જ મોટી સંખ્યામાં મૃતકોના સગાં-સંબંધી નજરે પડયા હતા. સિવિલમાં ડેડબોડી લેવા માટે કતારો લાગી રહી છે. જાેકે સંવેદના ગુમાવી ચૂકેલી ગુજરાત […]
ગુજરાત

શહેરના બાપુનગરમાં મોબાઇલની ૨૦થી વધુ દુકાનો ભીષણ આગમાં થઇ ખાખ

શહેરના બાપુનગર વિસ્તારમાં આવેલા શ્યામ શિખર ટાવર આજે વહેલી સવારે ૬.૫૫ વાગ્યે ભીષણ આગ લાગી હતી. ઘટનાની જાણતા ફાયર વિભાગની ૧૩ ગાડીઓ ઘટનાસ્થળે ઘટના સ્થળે પહોંચી અને ગણતરીની મિનિટોમાં જ આગને કાબુમાં લઈ લીધી છે. આ ટાવરમાં મોબાઇલ અને એસેસરીઝનું બઝર આવેલું છે જ્યારે ઉપરની તરફ રહેણાંક મકાનો છે. ભીષણ આગના કારણે આસપાસના લોકોમાં દોડધામ […]
ગુજરાત

કૃષિ બિલના વિરોધમાં ગુજરાત કોંગ્રેસના ગાંધીનગરમાં ધરણા સાતવે કહ્યું- ૭/૧૨નાં ઉતારા રાખવા હોય તો ૮/૧૨ના બંધમાં જાેડાવવું જ પડશે

ગુજરાત કોંગ્રેસના ધરણામાં સોશિયલ ડિસ્ટન્સના ઉડ્યા ધજાગરા ગાંધીનગરની સત્યાગ્રહ છાવણી ખાતે કોંગ્રેસ દ્વારા ખેડૂત આંદોલનના સમર્થનમાં પ્રતિક ઉપવાસ અને ધરણા શરૂ કરાયા છે. જેમાં કોંગ્રેસના પ્રભારી રાજીવ સાતવ, અમિત ચાવડા અને વિપક્ષ નેતા પરેશ ધાનાણીની ઉપસ્થિતિમાં ધરણા શરૂ કરવામાં આવ્યા છે. પરંતુ ધરણામાં કોવિડની ગાઇડલાઇનનું પાલન થતું જાેવા મળ્યું નથી. સાથે જ સોશિયલ ડિસ્ટન્સના
ગુજરાત

રાજ્યમાં હવે ટ્રાફિક દંડ વાહન માલિક પાસેથી નહીં પરંતુ ચાલક પાસેથી વસુલાશે

રાજ્ય સરકારે મોટર વાહન અધિનિયમ હેઠળ નક્કી કરેલા ટ્રાફિક ગુનામાં વસૂલાતના નિયમોમાં ફેરફાર કર્યો છે. હવે ટ્રાફિક ગુના માટે માત્ર જવાબદાર હોય તે વ્યક્તિ પાસેથી જ દંડ વસૂલ કરવાનો ર્નિણય કર્યો છે. આ પહેલા ટ્રાફિક ગુનાઓમાં દંડની વસૂલાત વખતે ડ્રાયવર, કંડક્ટર, વાહન માલિક કે પેસેન્જર પાસેથી ડબલ દંડ વસૂલાતો હતો હવે જવાબદાર વ્યક્તિ પાસેથી દંડ […]
ગુજરાત

સંસ્કૃતમાં પીએચડી કરનાર મુસ્લિમ વિદ્યાર્થીની સલમાને અભિનંદન પાઠવતા શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા

એક મુસ્લિમ વિદ્યાર્થિની અને તે સંસ્કૃતમાં પીએચડી કરે અને આ વિદ્યાર્થીનીનું રાજ્યના શિક્ષણમંત્રી બહુમાન કરે સંસ્કૃતમાં પીએચડી કરનાર વિદ્યાર્થીની માટે આનાથી વધુ બીજી સાર્થકતા શું હોઈ શકે?  અમરેલી જિલ્લાના લીલીયા તાલુકાના ઇંગોરાળા ગામની મુસ્લિમ વિદ્યાર્થીની સલમાએ સંસ્કૃતમાં પીએચડી કર્યું તે સમાચાર જાણીને શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ ખૂબ જ આનંદની લાગણી વ્યક્ત કરીને ફોન
ગુજરાત

અંગદાન એ મહાદાન…એલ. જે. ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફાર્મસી એ ઇન્ડિયન ઓર્ગન ડોનેશન ડે ના પ્રસંગે વેબીનાર નું આયોજન કર્યું અનોખી મુહિમ

અમદાવાદ અંગદાન એ મહાદાન…એલ. જે. ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફાર્મસી એ ઇન્ડિયન ઓર્ગન ડોનેશન ડે ના પ્રસંગે વેબીનાર નું આયોજન કર્યુંભારત માં જ્યારે અંગદાન ના વિષે ચર્ચા ચાલી રહી છે ત્યારે એલ. જે. ઇન્સ્ટિટ્યુટ ઓફ ફાર્મસી તથા શતાયુ-ધ ગિફ્ટ ઑફ લાઇફ એન.જી.ઓ દ્વારા *ઇન્ડિયન ઓર્ગન ડોનેશન ડે (કે જે દર વર્ષે ૨૭મી નવેમ્બર એ માનાવામાં આવે છે)* […]