Home Archive by category ગુજરાત (Page 149)

ગુજરાત

ગુજરાત
અમદાવાદના સરખેજ વિસ્તારમાં ઁઝ્રમ્એ દરોડા પાડતા ૯ શકુનિઓની અટકાયત કરી. સરખેજના રહેણાંક મકાનમાંથી જુગાર રમાતો હતો. અમદાવાદ ના સરખેજ વિસ્તારમાં ઁઝ્રમ્એ દરોડા પાડતા ૯ શકુનિઓની અટકાયત કરી. સરખેજના રહેણાંક મકાનમાંથી જુગાર રમાતો હતો. ઁઝ્રમ્ ને બાતમી મળતા રહેણાંક મકાન પર દરોડા પાડી શકુનિઓની અટકાયત કરી અને ૧ લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો. મળતી માહિતી મુજબ […]Continue Reading
ગુજરાત
ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર વધુ એક વખત અકસ્માત જાેવા મળ્યો. બુધેલ ગામ નજીક કાર અને રિક્ષા વચ્ચે ટક્કર થતાં અકસ્માત સર્જાયો. ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર વધુ એક વખત અકસ્માત જાેવા મળ્યો. બુધેલ ગામ નજીક કાર અને રિક્ષા વચ્ચે ટક્કર થતાં અકસ્માત સર્જાયો. ગમખ્વાર અકસ્માતમાં ત્રણથી વધુ લોકોને ઈજાઓ પંહોચી. અકસ્માતમાં રિક્ષામાં સવાર લોકોને ગંભીર ઇજા […]Continue Reading
ગુજરાત
પાલનપુર પશ્ચિમ પોલીસે ગણતરીના કલાકોમાં વેપારીને છોડાવ્યો હતો. બનાસકાંઠામાં પૈસાની લેતી દેતી મામલે વેપારીનું શનિવારે રાત્રે અપહરણ કરવામાં આવ્યું હતું. પોલીસે ધનસુરાથી અપહ્યત વેપારીને છોડાવી ૪ શખ્સોને ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યા છે. ચારેય આરોપીઓ સામે પાલનપુર પોલીસે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે. શનિવારે રાત્રે ધીરજ માળી નામના વેપારીનું રૂપિયા ૫૦ હજારની લેતી દેતીના Continue Reading
ગુજરાત
સોમનાથ મરીન પોલીસ દ્રારા ચેકીંગ હાથ ધરાયું છે. થર્ટી ફર્સ્ટની પાર્ટી માટે પોલીસે અત્યારથી જ તૈયારી શરૂ કરી દીધી છે. કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસે એક્શન પ્લાન તૈયાર કર્યો છે. યુવા હૈયાઓ ૨૦૨૫ના વર્ષને આવકારવા તૈયાર છે ત્યારે પોલીસે પણ ઠેર ઠેર બંદોબસ્તની વ્યવસ્થા કરી છે. અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ સહિતના […]Continue Reading
ગુજરાત
કોઈપણ જાતના ડિગ્રી કે સર્ટિફિકેટ વગર એલોપેથિક દવા તથા ઇન્જેક્શન આપી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતો હતો. પાટણ જીલ્લામાં ઝોલા છાપ ડોક્ટરની એસઓજીએ ધરપકડ કરી છે. હારીજના કતાર ગામ પાસે નકલી દવાખાનું ચલાવતો હતો. અજીત નામના નકલી ડોક્ટરને ર્જીંય્એ ઝડપી પાડી ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. નકલી ડોક્ટર લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતો હતો. […]Continue Reading
ગુજરાત
અમદાવાદના સાણંદમાં ગટરની સમસ્યાથી લોકો ત્રાહિમામ પોકારી લીધો હરિઓમ સોસાયટીમાં ઉભરાઇ રહ્યા છે ગટરના પાણી અમદાવાદના સાણંદમાં ગટરની સમસ્યાથી લોકો ત્રાહિમામપોકારી ગયા છે. જેમાં હરિઓમ સોસાયટીમાં ગટરના પાણી ઉભરાઈ રહ્યા છે. ગટરના પાણી ઉભરાતા ગંદકી ફેલાઈ રહી છે અને રોગચાળાનો ભય ફેલાયો છે. આ અંગે નગરપાલિકામાં અવારનવાર રજૂઆત કરવામાં આવી છે. તેમછતા તંત્ર દ્વારા કોઈ […]Continue Reading
ગુજરાત
એક શખ્સ સામે નોંધાઇ દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ સુરેન્દ્રનગરમાં ૧૫ વર્ષની સગીરા પર દુષ્કર્મથી ચકચાર મચી છે. જેમાં મુળીના ખાખરાળા ગામની સગીરા સાથે દુષ્કર્મથી ઘટના સામે આવી છે. આ બનાવમાં એક શખ્સ સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ છે. દુષ્કર્મનો ભોગ બનેલી સગીરાને બે માસનો ગર્ભ રહેતા સમગ્ર મામલો બહાર આવ્યો હતો. તપાસમાં કુસદીપ સોલંકી નામનો શખ્સ છેલ્લા […]Continue Reading
ગુજરાત
મૃતદેહને પીએમ અર્થે પાલનપુર સિવિલ ખસેડાયો છે. બનાસકાંઠાના પાલનપુરમાં આબુ હાઈવે નજીક અકસ્માત સર્જાતા ૧ વ્યક્થિનું મોત નિપજ્યું છે. જ્યારે અન્ય ૨ લોકો ઘાયલ થયા છે. સાઈબાબા મંદિર નજીક કાર અને ટેન્કર વચ્ચે અકસ્માત સર્જાતા ઈજાગ્રસ્તોને ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. મૃતદેહને પીએમ અર્થે પાલનપુર સિવિલ ખસેડાયો છે. આ પહેલા બનાસકાંઠામાં થયેલા અન્ય અકસ્માતમાં નવરાત્રિમાંથી […]Continue Reading
ગુજરાત
આ મામલે પોલીસે ગુનો નોંધી બે આરોપીની ધરપકડ કરી છે અમદાવાદના નારણપુરામાંથી ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જેમાં જૂના ૯૦ હજારના દેવાના વિવાદમાં ૨૬ વર્ષીય ફિઝિયોથેરાપિસ્ટ નીરવ ભોચિયા પર ચાકુથી જીવલેણ હુમલો કરાયો હતો. નીરવ ભોચિયા સોલા સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજ્યું છે. આ મામલે પોલીસે ગુનો નોંધી બે આરોપીની ધરપકડ કરી છે.પીડિત નીરવ […]Continue Reading
ગુજરાત
અમદાવાદ શેરબજારમાં રોકાણની બાબતે એક ઝ્રછ અને તેમના મિત્રો સાથે મળીને ૫૬ લાખની છેતરપિંડી થઈ છે. અમદાવાદ શહેરમાં શેરબજારમાં રોકાણ કરાવી છેતરપિંડીનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. એક ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અને તેમના મિત્રો સાથે મળીને ૫૬ લાખ રૂપિયાની છેતરપિંડી થઈ છે. આ મામલે મળતી માહિતી અનુસાર, દિપક શાહ નામના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટે તેમના મિત્ર વૈભવ મોદી […]Continue Reading