રાજકોટ મેંગોપીપલ પરીવાર દ્વારા શરુ કરાયેલ પ્રોજેક્ટ મુસ્કાનની શરૂવાત એક નાની ઝુપડપટ્ટીમાંથી થયેલ. મેંગોપીપલ પરીવાર દ્વારા ઝૂંપડપટ્ટીના બાળકો માટે ફ્રી એજ્યુકેશન ક્લાસ છેલ્લા ૧૨ વર્ષથી કાર્યરત છે. રુપલબેન પણ દરરોજ ઝુપડપટ્ટીની અંદર જઈને બાળકોને એકઠા કરી પ્રાથમિક શિક્ષણ અને પૌષ્ટિક નાસ્તો આપે છે.એક દિવસ અચાનક એવું બન્યુ કે મનીષભાઈ રાઠોડના ધર્મપત્નિ શ્રીમતિ રૂપલબેન રાઠોડના Continue Reading


















Recent Comments