ઉનાળાની કાળઝાળ ગરમી બાદ ચોમાસાની ઋતુનો પ્રારંભ થતો હોય છે ત્યારે અરબી સમુદ્રમાં સર્જાયેલા નિસર્ગ વાવાઝોડાની અસરને લઈ હવામાનમાં પણ અચાનક પલટો આવ્યો છે. જ્યારે વાતાવરણમાં પલટો આવ્યા બાદ ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદનું આગમન થયું હતું. જે બાદ વાતાવરણમાં બફારાનું પ્રમાણ વધતા
નરોડા મુઠીયા ગામ પાસે જી.આઈ.ડી.સી ઝોનમા આવેલા શિવ એસ્ટેટ પાસે લીમડાના ઝાડ પાસે ખુલ્લી જગ્યામાં વિદેશી દારૂનું કટીંગ કરતા ત્રણ શખ્સની પીસીબીએ ધરપકડ કરી છે. પોલીસે સુભાષચંન્દ્ર શિવરામ જાતે બુલદક જાટ (ઉ.૨૮, રહે. ગામ ખુળ તા.દાતારામ ગઢ જી.સીકર રાજસ્થાન) અને દિપેશ રાજુભાઈ જાતે નિમજે મરાઠી (ઉ.૨૮ રહે. શ્રીગણેશ રેસીડન્સી ઉદય ઓટો લીંક્ની પાછળ કઠવાડા નીકોલ)ની […]
ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા યોજનાઓમાં મધ્યપ્રદેશમાં હાઈડ્રો પાવર પ્રોજેક્ટ ચાલુ હોઈ, મધ્યપ્રદેશમાંથી પાણી છોડવાના કારણે મોટા પ્રમાણમાં પાણીની આવક થઈ રહી છે. આ આવકને પરિણામે ખેડૂતો અને પશુપાલકોને પાણી પુરું પાડવા માટે રાજ્ય સરકાર દ્વારા નર્મદા મુખ્ય કેનાલ દ્વારા પાણી છોડાઈ છે એવું નાયબ મુખ્યમંત્રી અને નર્મદા મંત્રી નીતિન પટેલે જણાવ્યું છે. ઉત્તર અને મધ્ય […]
અમદાવાદમાં કોરોનાની ગાઈડલાઈનનું પાલન ન કરનાર ૫,૪૪૫ નાગરિકો પાસેથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને બે દિવસમાં ૧૦.૮૯ લાખ રૂપિયાનો દંડ વસૂલ્યો છે, જે પૈકી દક્ષિણ ઝોનમાં ૧,૦૮૫ લોકો પાસેથી બે દિવસમાં ૨.૧૭ લાખનો દંડ વસૂલવામાં આવ્યો હતો. નોંધનીય છે કે સૌથી ઓછો દંડ સરખેજ, બોપલ-ઘુમા, શીલજ જેવા વિસ્તાર દક્ષિણ પશ્ચિમ ઝોનમાં વસૂલવામાં આવ્યો છે ત્યાં બે દિવસમાં […]
એપીએમસી માર્કેટમાં વેપાર કરવા માટે વહીવટી વિભાગ દ્વારા પાસ આપવામાં આવ્યાં છે.છેલ્લા કેટલાક દિવસથી નકલી પાસ સાથે લોકો પ્રવેશી રહ્યા હોવાની ફરિયાદના આધારે એપીએમસી માર્કેટના કર્મચારીઓ દ્વારા તપાસ કરવામાં આવી હતી. જેમાં નકલી પાસ ટેમ્પોવાળા પાસેથી મળી આવ્યાં છે. નકલી પાસ બનાવી ટેમ્પો ચાલકો માર્કેટમાં પ્રવેશ કરી વેપાર કરતા હોવાની તપાસમાં ગતરોજ ૨૦ અને આજે […]
શહેરના કોટ વિસ્તારમાં આવેલી એક સ્કૂલે ટ્યૂશન ફીમાં માફી આપ્યા બાદ અન્ય સેલ્ફ-ફાઈનાન્સ સ્કૂલો પણ આમ કરવા પ્રેરાઈ છે. કોવિડ-૧૯ના કારણે આર્થિક સંકડાશમાં મૂકાયેલા વાલીઓને સ્કૂલ ફીમાં રાહત આપવાના અમદાવાદના સ્કૂલ મેનેજમેન્ટ અસોસિએશનના વચન બાદ આ નિર્ણય લેવાયો છે. ૭૫ વર્ષ જૂની સરસ્વતી વિદ્યા મંડળની ત્રણ સ્કૂલો અસારવા અને સારંગપુર કેમ્પસમાં ચાલે છે. એસવીએમએ આ […]
તલોદ શહેરમાં લૂંટનો બનાવ બન્યો હતો. જેમાં તલોદના સ્થાનિક વેપારી દુકાનથી ઘરે જઈ રહ્યા હતા. ત્યારે અજાણ્યા બે યુવક બાઇક પર આવી પૈસા ભરેલ બેગ ઝુંટવી ફરાર થયા હતા. જેમાં પોલીસે પણ આ મામલે તાત્કાલિક ધોરણે ચેકિંગ સહિત સીસીટીવી ફૂટેજની તપાસ હાથ ધરી હતી. જેના પગલે વેપારીનો પીછો કરી નાણાં ભરેલી બેગ લઈ બાઈક પર […]
રાજકોટ જિલ્લાના જેતપુરમાં આજે વધુ એક કોરોના પોઝિટિવ કેસ નોંધાયો છે. સુરતથી આવેલા ૬૨ વર્ષીય જેતુનબેન કાળુભાઈ પઠાણનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. હાલ વૃદ્ધાને આઈસોલેશન વોર્ડમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે અને આરોગ્ય વિભાગે દર્દીના સંપર્કમાં આવેલા લોકોને ક્વોરન્ટીન કરવાની કામગીરી હાથ ધરી છે. જ્યારે બીજી તરફ જામનગરમાં વધુ ૧ કેસ કોરોના પોઝિટિવ નોંધાયો […]
ગુજરાતમાં ચાલું વર્ષે ચોમાસું સારું હોવાના એંધાણ મળી રહ્યા છે. જેના કારણે જગતનો તાત ખુશખુશાલ દેખાઈ રહ્યો છે. રાજ્ય સહિત દેશના ખેડૂતોએ પ્રિ-મોન્સૂનમાં સારો વરસાદ પડતા જ વિવિધ પાકોનું વાવેતર કરી લીધું છે. બીજી બાજુ ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમની સપાટી પણ ૧૨૭.૧૬ મીટરે પહોંચી ગઈ છે. જેથી ખેડૂતોને સિંચાઈના કે પીવાના પાણીના […]
હાલ આખું વિશ્વ કોરોના રોગચાળા સામે લડત લડી છે. આ જીવલેણ વાયરસથી બચવા માટે માસ્ક પહેરવું, સામાજિક અંતર જાળવવું, સેનેટાઇઝેશન કરવું અને નિરંતર હાથ ધોવા જેવી સરકારી અને તબીબોની ગાઈડલાઈનનું લોકો દ્વારા પાલન કરવામાં આવી છે. ભારતમાં પણ કોરોના વાયરસે પગ પેસારો કર્યો છે જેથી સતત સંક્રમિત દર્દીઓની સંખ્યા વધી રહી છે. તેથી સરકાર દ્વારા […]
Recent Comments