Home Archive by category ગુજરાત (Page 153)

ગુજરાત

ગુજરાત
દામનગર ને પુનઃ તાલુકો મથક આપો ની સરકાર સમક્ષ માંગ કરતી સામાજિક સંસ્થાન સમસ્ત પટેલ યુવા આર્મી ની સુરત ખાતે બેઠક યોજાય દામનગર સહિત પંથક ના ૩૭ જેટલા ગ્રામ્ય વિસ્તારો ના સ્થાનિક અગ્રણી ઓના સંકલન માં રહી આગામી દિવસો માં રાજ્ય ના મુખ્ય મંત્રી ને એક પ્રતિનિધિ મંડળ મળશે રાજ્ય સરકાર સમક્ષ દામનગર તાલુકા મથક […]Continue Reading
ગુજરાત
એક પત્ર વાંચી ભગવાન શ્રી કૃષ્ણ રુક્ષ્મણીજીને માધવપુર ઘેડ લઇ આવ્યા હતા અને લગ્ન કર્યા આ વર્ષે માધવપુર ધેડ મેળાના ભાગ રૂપે ઉત્તર પૂર્વ તથા ગુજરાતના લોકકલાકારો દ્વારા અમદાવાદ, સુરત અને વડોદરા ખાતે હજારો લોકોની ઉપસ્થિતિમાં સાંસ્કૃતિક કાર્યક્રમો પ્રસ્તુત કરવામાં આવશેમાધવપુર ગુજરાતના સૌરાષ્ટ્રના દરિયા કિનારે પોરબંદર જિલ્લામાં આવેલું છે. જે પોરબંદરથી ૪૬ કિલોમીટર દૂર પૌરાણિક […]Continue Reading
ગુજરાત
ભાડભૂત પ્રોજેક્ટના સ્થળની મુલાકાત દ્વારા રાજ્યના વિવિધ વિકાસલક્ષી મોટા પ્રોજેક્ટસની પ્રગતિ અને કામગીરીના નિરીક્ષણ માટે સ્થળ મુલાકાત અને બેઠકોના આયોજનનો ઉપક્રમ આગળ ધપાવતા મુખ્યમંત્રીશ્રી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે નર્મદા નદી ઉપર આકાર પામી રહેલી ભાડભૂત બેરેજ યોજનાની પ્રગતિની જાત માહિતી મેળવવા પ્રોજેક્ટ સાઈટનું નિરીક્ષણ કર્યું હતું અને કામગીરીની સમીક્ષા હાથ ધરી Continue Reading
ગુજરાત
લાયક ઉમેદવારો www.joinindianarmy.nic.in વેબસાઇટ પરથી ઓનલાઇન અરજી કરી શકશે આર્મી રિક્રુટિંગ ઓફિસ, અમદાવાદ દ્વારા વર્ષ ૨૦૨૫-૨૬ માટે લાયક પુરુષ ઉમેદવારો માટે અગ્નિવીર ભરતીના રજિસ્ટ્રેશન અંગે જાહેરાત કરવામાં આવી છે.લાયક પુરુષ ઉમેદવારો ૧૦ એપ્રિલ, ૨૦૨૫ સુધી સત્તાવાર વેબસાઇટ ુુુ.ર્દ્ઘૈહૈહઙ્ઘૈટ્ઠહટ્ઠદ્બિઅ.હૈષ્ઠ.ૈહ પરથી ઓનલાઈન રજિસ્ટ્રેશન કરી શકશે.અગ્નિવીર જનરલ ડ્યુટી, અગ્નિવીર Continue Reading
ગુજરાત
મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, ‘ઝીરો ઇફેક્ટ, ઝીરો ડિફેક્ટ‘ મંત્ર સાથે ગુજરાતના ગ્રીન ગ્રોથમાં વારી કંપની જેવી અનેક કંપનીઓનું યોગદાન રહેલું છે.મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે નવસારી જિલ્લાના દેગામ ખાતે આવેલી વારી કંપનીના ૪.૫ ગીગાવોટ સોલાર સેલ મેન્યુફેક્ચરિંગ યુનિટના ઉદ્ઘાટન વેળાએ જણાવ્યું હતું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ ઊર્જા સુરક્ષા સુનિશ્ચિત Continue Reading
ગુજરાત
અમદાવાદ પોલીસ કમિશનર જી.એસ. મલિકે પોલીસ કોન્સ્ટેબલ અને હેડ કોન્સ્ટેબલ સહિતના ૩૮ પોલીસકર્મીઓની આંતરિક બદલીના આદેશ આપ્યા છે. પોલીસ કમિશનર આ કાર્યવાહીથી પોલીસબેડામાં ખળભળાટ શરૂ થઇ ગયો છે. ઉલ્લેખનીય છે કે થોડા સમય અગાઉ રાજ્યના ૨૫ ૈંઁજી અધિકારીની બદલી કરવાના આદેશ કરવામાં આવ્યા હતા.તેમજ થોડા દિવસો અગાઉ સુરેન્દ્રનગરમાં ૨૧૫ પોલીસ કર્મચારીઓની તાત્કાલિક અસરથી બદલી કરાઈ […]Continue Reading
ગુજરાત
આ કેસમાં ડોગ સ્ક્વોડ દ્વારા આરોપી પર શંકા વ્યક્ત કરવામાં આવી હતી શહેરની મણિનગર પોલીસની ટીમ દ્વારા વધુ એક સરાહનીય કામ કરવામાં આવ્યું હતું જેમાં મણિનગર વિસ્તારની ની સર્વોદય સોસાયટીના એક ઘરમાં થયેલ ચોરીના ગુનામાં ગણતરીના કલાકોમાંજ આરોપીને ઝડપી પડ્યો હતો.આરોપી દ્વારા સર્વોદય સોસાયટી ના એક મકાનમાં પ્રવેશ કરી ૧૩. ૯૬ લાખની કિંમતના સોના ચાંદીના […]Continue Reading
ગુજરાત
વડોદરા જિલ્લામાંથી દારૂની હેરાફેરી સહિતની ગેરકાયદેસર થતી પ્રવૃત્તિઓ અટકાવવા વડોદરા ગ્રામ્ય એલસીબી ની સક્રિય કામગીરી નો દાખલો જાેવા મળ્યો હતો જેમાં, એલસીબીના પીએસઆઇ અને ટીમ કરજણ પોલીસ મથક વિસ્તારમાં પેટ્રોલીંગ કરી રહી હતી. દરમિયાન કોન્સ્ટેબલને સંયુક્ત રીતે બાતમી મળી કે, એક બંધ બોડીનો આઇસર ટ્રક ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ભરીને સુરત તરફથી આવી રહ્યો […]Continue Reading
ગુજરાત
અમદાવાદના દાસ્તાન ફાર્મ નજીક પીસીબીની ટીમે દ્વારા રાજસ્થાનથી આવેલા એક કન્ટેનરને રોકીને તપાસ કરતાં તેમાંથી રૂપિયા ૪૩ લાખની કિંમતની ૧૮,૫૦૦ બોટલ વિદેશી દારૂ ની પકડાઈ હતી તેને જપ્ત કરીને ડ્રાઇવરની ધરપકડ કરવામાં આવી હતી. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે રાજસ્થાનના એક બુટલેગરે જયપુરથી દારૂ ભરેલા કન્ટેનરને આપીને અસલાલીમાં પાર્કિગમાં અન્ય એક વ્યક્તિને પહોંચતુ કરવા […]Continue Reading
ગુજરાત
હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં વાતાવરણમાં બદલાવ આવવાની આગાહી કરી છે, રાજ્યના કેટલાક ભાગોના વાતાવરણમાં પલટો આવશે અને સામાન્યથી મધ્યમ વરસાદ થવાની શક્યતા છે.હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલ આગાહી મુજબ, મહારાષ્ટ્ર ઉપર એક ટ્રફ (ચક્રવાતી પવનોની પટ્ટી) સક્રિય થઈ રહ્યું છે જેના કારણે ૩૧મી માર્ચથી ત્રીજી એપ્રિલ સુધી ગુજરાતના વાતાવરણ પલટો આવશે. ૩૧મી માર્ચે નર્મદા, તાપીમાં […]Continue Reading