Home Archive by category ગુજરાત (Page 155)

ગુજરાત

ગુજરાત
ગુજરાતના મહાનગર વડોદરાને શું થવા બેઠું છે?પસુરત અને અમદાવાદની સરખામણીએ આ શહેર વિકાસમાં કેમ પાછળ રહી ગયું છે?પવડોદરાની સૌથી મોટી અને સમગ્ર મધ્ય ગુજરાતની સૌથી મોટી સયાજી હોસ્પિટલ દવા મામલે દેવાદાર બની છેપહા દેવાદારપ.આરોગ્યને લઈ થતાં મોટા મોટા દાવા વચ્ચે આ સરકારી હોસ્પિટલ ખાનગી વેપારીઓ પર ર્નિભર બની છેપત્યારે કેમ હોસ્પિટલ બની ગુજરાતના મહાનગર વડોદરાને […]Continue Reading
ગુજરાત
ભૂવાનું લોકેશન બનાવના સ્થળની આસપાસ હોવાનું ખૂલવા પામ્યું હતું વઢવાણના હત્યારા ભૂવા નવલસિંહના મામલે વધુ એક પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે, જેમાં હત્યારા નવલસિંહ ભૂવાએ સુરેન્દ્રનગરની ત્રણ વ્યક્તિની હત્યા કરી દૂધરેજ નર્મદા કેનાલમાં તેમની લાશ ફેંકી દીધી હતી. એમાં ફરિયાદી ભાવિક પાટડિયાના પિતા દીપેશ પાટડિયા, માતા પ્રફુલાબેન અને બહેન ઉત્સવીની ભૂવા નવલસિંહે હત્યા કરી હતી. […]Continue Reading
ગુજરાત
જુનાગઢમાં એક ૨૪ વર્ષ યુવકએ વૈભવ હોટેલના એક રૂમમાં ઝેરી દવા પીને જીવનનો અંત આણ્યોપઝેરી દવા પીધા પહેલા યુવતી હોટેલમાંથી નીકળી બહારપપરિવારે કરી તપાસની માંગ જુનાગઢની એક હોટલમાં ૨૪ વર્ષીય યુવકનું મૃત્યુ થયું છે. આ ઘટનાએ સમગ્ર શહેરમાં ચકચાર મચાવી દીધી છે. મૃતક યુવક એક યુવતી સાથે હોટલમાં ગયો હતો, પરંતુ થોડીવાર બાદ યુવતી અચાનક […]Continue Reading
ગુજરાત
દુષ્કર્મના નરાધામ આરોપીને મેડિકલ પોટેન્સી ટેસ્ટ માટે સુરત હોસ્પિટલ લઈ જવામાં આવ્યો, પોટેન્સી ટેસ્ટ કરવાથી ખૂલશે રાજ, આરોપીની છાતી પર ‘મર્દ’ લખેલુ ટેટુ ગત ૧૬ ડિસેમ્બરે ભરૂચના ઝઘડિયામાં ૧૦ વર્ષની બાળકી સાથે દુષ્કર્મની ઘટના બની હતી. આ બાળકીનું વડોદરાની સયાજી હોસ્પિટલમાં ૧૮૦ કલાક બાદ મોત થયું હતું. આ ઘટનાએ સમગ્ર રાજ્યમાં ભારે ખળભળાટ મચાવ્યો હતો. […]Continue Reading
ગુજરાત
પોલીસે ફોરેનર્સ એક્ટની કલમ હેઠળ ધરપકડ કરી હતી ઈસનપુર પોલીસે પાસપોર્ટ કે વિઝા વગર ગેરકાયદે ઘુસણખોરી કરીને રહેતા બાંગ્લાદેશી નાગરિકોને ઝડપી લીધા છે. અમદાવાદ શહેર પોલીસ કમિશનર જી.એસ.મલીક અને સેક્ટર-૨ના જેસીપી જયપાલસિંહ રાઠોડના માર્દર્શન હેઠળ ઈસનપુર પોલીસે તપાસ હાથ ધરી હતી. જેમાં પોલીસને માહિતી મળી હતી કે ચંડોળા તળાવ વિસ્તારમાં કેટલાક બાંગ્લાદેશી નાગરિકો વગર પાસપોર્ટ […]Continue Reading
ગુજરાત
આરોપીએ કુલ ૩ કરોડથી વધુ રકમ લોકો પાસેથી આ રીતે મેળવીને છેતરપિંડી કરી હતી પ્રધાનમંત્રી આવાસ યોજનાની સ્કીમોમાં મકાન આપવાની લાલચ આપી ૨૫૦ થી વધુ લોકો સાથે ઠગાઈ કરનારા શખ્સની પોલીસે ધરપકડ કરી છે. આ મામલે વિરમસિંહ રાઠોડ નામનાં આરોપીની ઝોન ૧ એલસીબીએ ધરપકડ કરી છે. આરોપીએ પોતે સચિવાલયમાં નોકરી કરતો હોવાનુ જણાવી ગરીબ લોકોને […]Continue Reading
ગુજરાત
વેજલપુરના ફતેવાડી વિસ્તારમાં યુવાનની હત્યાની ઘટનામાં પોલીસે આરોપીઓનું રોડ રેમ્પિંગ કરાવ્યું. વેજલપુર ના ફતેવાડી વિસ્તારમાં યુવાન ની હત્યા ની ઘટનામાં પોલીસે આરોપીઓનું રોડ રેમ્પિંગ કરાવ્યું. મોડી રાત્રે યુવાનની હત્યા કરનાર શખ્સને પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યા હતા. આજે હત્યાની વધુ તપાસ માટે પોલીસ આરોપીને લઈને ઘટના સ્થળ પર પહોચી. પોલીસે આરોપીઓનું ઘટના સ્થળે રી- Continue Reading
ગુજરાત
ઓખા જેટી ખાતે ભયાનક દુર્ઘટના સર્જાઈ. આ દુર્ઘટનામાં ૩ શ્રમિકોના મોત થયા. ઓખા જેટી ખાતે ભયાનક દુર્ઘટના સર્જાઈ. આ દુર્ઘટનામાં ૩ શ્રમિકોના મોત થયા. ઓખા જેટી પર કોસ્ટગાર્ડની જેટી બનાવવાની કામગીરી દરમ્યાન આ ગોઝારી દુર્ઘટના બનવા પામી. જેટી બનાવવાની કામગીરી દરમ્યાન અચાનક ક્રેન તૂટી પડતા ત્યાં કામ કરનાર શ્રમિકો નીચે પાણીમાં પટકાયા. તો કેટલાક શ્રમિકોના […]Continue Reading
ગુજરાત
અમરેલી જિલ્લાના રાજુલા જાફરબાદમાં દીપડાએ ૧૦ વર્ષીય બાળકને ફાડી ખાતા ચકચાર મચી ગઈ છે. અમરેલી જિલ્લાના રાજુલા જાફરબાદમાં દીપડાએ ૧૦ વર્ષીય બાળકને ફાડી ખાતા ચકચાર મચી ગઈ છે. જાફરાબાદમાં માસૂમ બાળકના મોતથી પરીવારમાં શોકનો માહોલ છવાયો છે. દીપડાના હુમલામાં ઘાયલ થયેલ બાળકને સારવાર માટે લઈ જવામાં આવ્યો. જ્યાં સારવાર દરમ્યાન બાળકનું મોત નિપજયું. બાળકના મોતને […]Continue Reading
ગુજરાત
ભારત સરકારના એનિમલ વેલ્ફેર બોર્ડનાં સભ્ય અને સમસ્ત મહાજનના મેનેજીંગ ટ્રસ્ટી ડૉ. ગિરીશ શાહ દ્વારા ‘એર ઇન્ડિયા’ને પોતાના મેન્યુ કાર્ડમાં નોનવેજ ફૂડને ‘રેડ માર્ક’ આપવા માટે રજૂઆત કરાઈએર ઇન્ડિયાની ઇન-ફ્લાઇટ સેવાઓ દરમિયાન પીરસવામાં આવતા ભોજનનાં મેન્યુ કાર્ડ પર નોનવેજ ફૂડને ‘રેડ માર્ક’ કરવામાં આવતું નથી. માંસાહારી ખાદ્ય ચીજોમાં માંસાહારી ઘટકો હોય છે તે દર્શાવતું પ્રમાણભૂત […]Continue Reading