છેલ્લા ૪૮ કલાકથી સમગ્ર રાજ્યમાં મેઘરાજાએ પધરામણી કરી છે, ત્યારે ભાવનગર અને અમરેલી એટલે કે સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ વરસી રહ્યો છે અને તેને પગલે અનેક જગ્યાએ પાણી ભરાવાની સમસ્યા સામે આવી છે. નદીઓ પણ ગાંડીતૂર બની છે અને તેને લઈને અનેક ગામના લોકો પ્રભાવિત થયા છે. કેટલાક વિસ્તારમાં તો જનજીવન પણ પ્રભાવિત થયું છે. ત્યારે […]Continue Reading


















Recent Comments