અમદાવાદમાં કોમનવેલ્થ ગેમ્સ-૨૦૩૦ યોજાશે તે લગભગ નકકી છે. આમ છતાં ગ્લાસગો ,સ્કોટલેન્ડ ખાતે ૨૪થી ૨૭ નવેમ્બર દરમિયાન યોજાનારી કોમનવેલ્થ ગેમ્સની જનરલ એસેમ્બલીમાં ૨૬ નવેમ્બર-૨૫ના રોજ અંતિમ નિર્ણયની જાહેરાત થવાની સંભાવના વ્યકત કરાઈ છે. સાબરમતી રિવરફ્રન્ટ ખાતે કોમવેલ્થ-૨૦૩૦ની યજમાની કરવાની તક મળશે તો રિવરફ્રન્ટ ખાતે ભવ્ય આતશબાજી કરવામા આવશે. સ્કોટલેન્ડ ખાતે યોજાનારી કોમનવેલ્થ Continue Reading


















Recent Comments