મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ રાજ્યના આદિજાતિ જિલ્લાઓના દુર્ગમ, અંતરિયાળ વિસ્તારોના વિદ્યાર્થીઓને શાળા કોલેજ જવા આવવા માટે સમયસર અને સુરક્ષિત પરિવહન વ્યવસ્થાની સુવિધાની ભેટ આપી છે. આ હેતુસર ભગવાન બિરસા મુંડા જનજાતિય ગૌરવ પરિવહન બસ સેવામાં નવી 139 બસોને તેમણે ગાંધીનગરથી ફ્લેગ ઓફ કરાવ્યું હતું. રાજ્ય સરકારના આદિજાતિ વિકાસ વિભાગ અને […]Continue Reading
















Recent Comments