Home Archive by category ગુજરાત (Page 180)

ગુજરાત

ગુજરાત
જળ સંરક્ષણ પ્રત્યે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના દ્રઢ સંકલ્પને આગળ વધારતાં, ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે 4 એપ્રિલે કૅચ ધ રેઇન – સુજલામ સુફલામ જળ અભિયાન 2.0ની શરૂઆત કરી હતી. આ અભિયાનને હવે એક મહિનાથી વધુ સમય થઈ ચૂક્યો છે અને આટલા ઓછા સમયગાળામાં રાજ્ય સરકારે નોંધનીય પ્રગતિ કરી છે. 5 મે સુધીના ડેટા અનુસાર, […]Continue Reading
ગુજરાત
કોરોના કાળમાં અદિતિ ઘરે બેઠા શોખથી વિવિધ પ્રકારની ચોકલેટ બનાવતી હતી. એક સમયે જ્યારે અદિતિ ઘરે પોતાના હાથે ચોકલેટ બનાવી રહી હતી ત્યારે અદિતિના પિતા પિયૂષભાઈ પંચાલે તેને આ ચોકલેટને વધારે સ્વાસ્થ્યપ્રદ બનાવવાનો નુસખા શીખવ્યા. બજારમાં મળતી ‘ડાયટ ચોકલેટ’માં પણ ખાંડ(રિફાઇન્ડ શુગર)નો ઉપયોગ થતો હોય છે ત્યારે, તેને સ્વાસ્થ્યવર્ધક બનાવવા માટે અદિતિએ દેશી ગોળનો ઉપયોગ […]Continue Reading
ગુજરાત
અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલકાંડમાં ખોટા ઓપરેશન કરીને ગજવું ભરતા ડો. પ્રશાંત વજીરાનીને હાઇકોર્ટમાંથી રાહત નહીં. ડો. પ્રશાંત વજીરાનીને રાહતના આપવાનો હાઇકોર્ટે કર્યો ઇનકાર. બીજી તરફ સંબંધિત કેસ સાથે સંકળાયેલા ત્રણ આરોપીઓના જામીન મંજુર કરવામાં આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. આગામી સમયમાં ખ્યાતિ હોસ્પિટલકાંડમાં કોર્ટ કાર્યવાહીમાં શું સામે આવે છે, તેના પર સૌ કોઇની નજર રહેશે. Continue Reading
ગુજરાત
ગુજરાતના કચ્છમાં ખાવડા નજીક કોટડા ગામે શંકાસ્પદ ડ્રોન ક્રેશ થયુ છે. જેમાં હાઈટેન્શન લાઈન સાથે ડ્રોન અથડાયું હતુ. આ મામલે સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, કચ્છના ખાવડા નજીક કોટડા ગામ પાસે સવારે એક ભેદી ડ્રોન હાઇ ટેન્શન વીજ લાઇન સાથે ટકરાઈને તૂટી પડ્યું છે. ઘટના અંગે જાણકારી મળતાં બોર્ડર સિક્યોરીટી ફોર્સ, ઇન્ડિયન એરફોર્સ, પોલીસ સહિતની […]Continue Reading
ગુજરાત
છેલ્લા ચાર દિવસથી રાજ્યમાં કમોસમી વરસાદે જનજીવન અસ્તવ્યસ્ત કરી નાખ્યું છે. બુધવારે ૧૦૩ તાલુકામાં માવઠું પડ્યું હતું. છેલ્લા ૪૮ કલાકમાં ભાવનગરના મહુવામાં ચાર કલાકમાં ૬ ઈંચ સહિત કુલ ૭ ઈંચ વરસાદ ખાબક્યો હતો. આ સિવાય ૪૦ જેટલા તાલુકામાં અડધા ઈંચથી પણ વઘુ વરસાદ નોંધાયો હતો. આ સિવાય વહેલી સવારથી જ અમદાવાદ, સૌરાષ્ટ્ર સહિત અનેક જિલ્લામાં […]Continue Reading
ગુજરાત
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યો ઇ-મેલ મળ્યો હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે. પાકિસ્તાનના નામથી ય્ઝ્રછને ઇમેલ મળતાં પોલીસને જાણ કરવામાં આવી હતી. ત્યારબાદ અમદાવાદ પોલીસના ઉચ્ચ અધિકારીઓ ટીમ, બોમ્બ સ્ક્વૉડ અને ડોગ સ્ક્વૉડ દ્વારા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ચેકીંગ હાથ ધરાયું હોવાનું ડીસીપીએ જણાવ્યું હતું.સિનિયર ૈંઁજી અધિકારીએ જણાવ્યું હતું કે, Continue Reading
ગુજરાત
થેલેસેમિયા નાબૂદી માટે સમગ્ર દેશમાં શ્રેષ્ઠ કામ કરી અન્ય રાજ્યો માટે ગુજરાત બન્યું રોલ મોડલ સ્ટેટ, કુલ ૧૫.૫૦ લાખથી વધુ લોકોના થેલેસેમિયા ટેસ્ટ કરાયા ૮મી મે એટલે થેલેસેમિયા જેવી જીવલેણ બીમારી અંગે નાગરિકોને જાગૃત કરવા માટેનો “આંતરરાષ્ટ્રીય થેલેસેમિયા દિવસ”. થેલેસેમિયા એક અસાધ્ય વારસાગત રક્ત વિકાર રોગ છે, જે શરીરમાં હિમોગ્લોબીનના નિર્માણ ઉપર સીધી અસર કરે […]Continue Reading
ગુજરાત
આજે ગુજરાત શિક્ષણ બોર્ડના ધોરણ ૧૦નું પરિણામ સવારે ૮.૦૦ વાગે જાહેર કરવામાં આવશે આજે ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા સવારે ૦૮:૦૦ કલાકે ધોરણ- ૧૦ નું પરિણામ જાહેર કરવામાં આવશે. આ જાહેરાત રાજ્યના શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે કરી છે. તેમણે ઠ પર પોસ્ટ કરીને લખ્યું છે કે, ફેબ્રુઆરી-માર્ચ ૨૦૨૫માં યોજાયેલ ધોરણ-૧૦ અને સંસ્કૃત પ્રથમાની પરીક્ષાનું પરિણામ તા.૦૮/૦૫/૨૦૨૫ના […]Continue Reading
ગુજરાત
‘ઓપરેશન સિંદૂર’ બાદ કેન્દ્રીય ગૃહમંત્રીની સરહદી રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથેની બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રહ્યા૨૨ એપ્રિલે જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં ૨૬ નિર્દોષ નાગરિકોના મોત થયા હતા, ત્યાર બાદ ભારતે ‘ઓપરેશન સિંદૂર‘ શરૂ કર્યું, જેમાં પાકિસ્તાન અને પીઓકેમાં આતંકવાદી ઠેકાણાઓને જાેરદાર લશ્કરી જવાબ આપવામાં આવ્યો. આ કાર્યવાહી બાદ, કેન્દ્રીય Continue Reading
ગુજરાત
રાજ્યમાં છેલ્લા ચાર દિવસથી વિવિધ જિલ્લાઓમાં કમોસમી વરસાદ આફત બની વરસી રહ્યો છે. વરસાદ સાથે ભારે પવન ફૂંકાતા મીની વાવાઝોડાની સ્થિતિ સર્જાઇ હતી. જેના લીધે અનેક જગ્યા વૃક્ષો અને હોર્ડિંગ્સ ધરાશાયી થયાની ઘટનાઓ સામે આવી છે. ત્યારે વડોદરાના સમા તળાવ પાસે રીક્ષા પર બિલ્ડીંગનું સ્ટ્રક્ચર પડતાં રીક્ષાચાલકનું મોત નીપજ્યું છે.  પ્રાપ્ત માહિતી અનુસાર વડોદરાના સમા […]Continue Reading