ભારત સરકારના મીનીસ્ટ્રી ઓફ હોમ અફેર્સ દ્વારા તા. ૭ મે ૨૦૨૫ના રોજ સિવિલ ડીફેન્સ મોક ડ્રીલનું આયોજન કરવાની સૂચના આપવામાં આવી છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં તેમજ ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવી, ચીફ સેકેટરી શ્રી પંકજ જોષી, એ.સી.એસ. હોમ શ્રી એમ. કે. દાસ અને ડી.જી.પી. શ્રી વિકાસ સહાયની ઉપસ્થિતિમાં તા. ૦૬/૦૫/૨૦૨૫ના સાંજે તમામ […]Continue Reading















Recent Comments