ગુજરાતમાં કમોસમી વરસાદથી ખેતીના પાકને થયેલી નુકસાની અંગે રાજ્ય સરકાર હજુ સુધી કોઈ નક્કર નિર્ણય લઈ શકી નથી. ત્યારે કુદરતનો માર ખાઈને હતાશ થયેલા ખેડૂતો હવે સરકાર સામે આકરા પાણીએ આવી ગયા છે. ત્યારે ભાવનગરના સિહોરમાં ખેતરમાં પાક બાળીને હવન કરવામાં આવ્યો હતો. જ્યારે અમરેલીમાં રજૂઆત કરવા પહોંચેલા ખેડૂતોએ સરકારી કચેરી સામે પ્રતિકાત્મક રીતે પોક […]Continue Reading

















Recent Comments