મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ રાજ્યમાં નમો લક્ષ્મી યોજના અમલી થયા પછી ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં હાજરી આપતી કન્યાઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. વિદ્યા સમીક્ષા કેન્દ્રમાં વિદ્યાર્થીઓની ઓનલાઇન હાજરીનું મોનિટરિંગ કરવામાં આવે છે, જે મુજબ મુજબ શાળાઓમાં ધો-9 થી 12ના વર્ગખંડોમાં 80% હાજરી આપતી કન્યાઓની સંખ્યા વર્ષ 2024-25માં 1,71,988થી વધીને વર્ષ Continue Reading















Recent Comments