શ્રમ નીતિ માત્ર વહીવટી સ્તર સુધી સીમિત ન રહેતાં, દરેક શ્રમિક પરિવાર અને તેના બાળક સુધી પહોંચવી જોઈએ. “સુરક્ષિત સ્થળાંતર અને બાળ મજૂરી નાબૂદી” એ સામાજિક, આર્થિક અને માનવીય કર્તવ્ય છે, જેને આપણે સૌએ સાથે મળીને નિભાવવાનું છે, તેમ શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયાએ સ્પીપા, ગાંધીનગર ખાતે આયોજિત બે દિવસીય વર્કશૉપના […]Continue Reading















Recent Comments